કાળચક્ર/બાંધી મૂઠી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |બાંધી મૂઠી}} '''એ''' દિવસની રાતે ગામના નગરશેઠની દુકાને બેસી વ...")
 
No edit summary
 
Line 49: Line 49:
ગરાસિયા ફોજદારની સાથે ગામડામાં દારૂ-માંસની મહેફિલ ગોઠવનારા મહાજનના ગૃહસ્થોના નબીરાઓની વાતનો ઇશારો થતાં તો ત્રીજા જે ગૃહસ્થ તદ્દન ચૂપ હતા તેમનું શરીર તકિયા પર એકાએક સંકોડાઈ ગયું. બુઢ્ઢા વેપારીએ એમની સામે તીરછી નજરે પણ જોયું નહીં.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = જમાનો બદલે ત્યારે
|next = મુર્દામાં પ્રાણસંચાર
}}
26,604

edits