26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading |કડી પહેલી}} | {{Heading |કડી પહેલી}} | ||
'''અજિત''' જ્યારે હોટેલના દ્વારમાં દાખલ થયો ત્યારે એની ઇચ્છા એ હતી કે છેવાડાની કોઈ એકાંતવાળી બેઠક શોધીને આરામથી ખાઈશ; પરંતુ અઠ્ઠાવીસ કલાકની ક્ષુધાએ એના પગને આગળ વધવા આપ્યા નહિ. તમ્મરે ઘેરાયેલી એની આંખો એટલું પણ ન જોઈ શકી કે પોતે વચલા ખંડની કોઈ ખાલી ખુરસીમાં બેસવાને બદલે બીજા બેઠેલા આદમીના ખોળામાં જઈ પડેલ છે. | '''અજિત''' જ્યારે હોટેલના દ્વારમાં દાખલ થયો ત્યારે એની ઇચ્છા એ હતી કે છેવાડાની કોઈ એકાંતવાળી બેઠક શોધીને આરામથી ખાઈશ; પરંતુ અઠ્ઠાવીસ કલાકની ક્ષુધાએ એના પગને આગળ વધવા આપ્યા નહિ. તમ્મરે ઘેરાયેલી એની આંખો એટલું પણ ન જોઈ શકી કે પોતે વચલા ખંડની કોઈ ખાલી ખુરસીમાં બેસવાને બદલે બીજા બેઠેલા આદમીના ખોળામાં જઈ પડેલ છે. | ||
એને કોઈ ઢીંચેલો માતેલો સમજીને એ ખુરસીના આસનધારીએ બાજુની ખાલી બેઠક ઉપર ધકાવી દીધો. | એને કોઈ ઢીંચેલો માતેલો સમજીને એ ખુરસીના આસનધારીએ બાજુની ખાલી બેઠક ઉપર ધકાવી દીધો. | ||
{{Poem2Open}} | |||
‘પીધેલો છે પીધેલો!’ એવા થોડાક સંજ્ઞા-સંદેશા એ હોટેલના રસોયા, પિરસણિયા અને દરવાન ભૈયા સુધી પહોંચી ગયા; પણ તેઓ વધુ તમાશો નિહાળી શકે તે પહેલાં તો અજિત પાછો સ્વસ્થ બનીને બેસી ગયો હતો, ને પોતાને ધમકાવનાર પુરુષની ચા ઢોળાયા બદલ ‘માફ કરજો, ભાઈ!’ એવા ચોખ્ખા બોલ બોલતો હતો. | ‘પીધેલો છે પીધેલો!’ એવા થોડાક સંજ્ઞા-સંદેશા એ હોટેલના રસોયા, પિરસણિયા અને દરવાન ભૈયા સુધી પહોંચી ગયા; પણ તેઓ વધુ તમાશો નિહાળી શકે તે પહેલાં તો અજિત પાછો સ્વસ્થ બનીને બેસી ગયો હતો, ને પોતાને ધમકાવનાર પુરુષની ચા ઢોળાયા બદલ ‘માફ કરજો, ભાઈ!’ એવા ચોખ્ખા બોલ બોલતો હતો. | ||
સામેના ટેબલ ઉપર બન્ને હાથની કોણીઓ ટેકવીને એણે પોતાની આંખોને હથેળીઓમાં દબાવી દીધી. | સામેના ટેબલ ઉપર બન્ને હાથની કોણીઓ ટેકવીને એણે પોતાની આંખોને હથેળીઓમાં દબાવી દીધી. |
edits