બીડેલાં દ્વાર/કડી સાતમી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |કડી સાતમી}} '''અજિત''' આ આર્તનાદને મીઠાશથી સાંભળી રહ્યો; અને...")
 
No edit summary
 
Line 14: Line 14:
ચમત્કાર તો એ હતો, કે આ કુદરતના ફાંસલા વણાયેલા હતા પ્રેમ અને મૃદુતાના વાણાતાણામાંથી, ને એના સાંધા થયા હતા પોતાના હૃદયતાંતણાની જોડે. પોતે એ તારનું છેદન કરી શકે તેમ નહોતો. સ્ત્રી અને બાળકને પોતાની મહાસિદ્ધિઓને ખાતર પણ ત્યજી શકાય તેવી એની તાકાત નહોતી. એ તાંતણા છેદતાંની વાર જ પોતે કોઈ અકથ્ય વેદના-ખાઈમાં ગબડી પડે તેવું હતું. પ્રભા તો પોતે જ સામેથી ચાલીને મરવા, ખતમ થઈ જવા, તત્પર હતી અજિતને ઉગારવાને કારણે; અને કુદરત સમજી હતી, કે એટલે જ અજિત બેવડા આત્મબળ થકી પ્રભાને બચાવી લેવા મથશે! — પ્રભા જેમ જેમ એને કહેશે, કે તમારા ઉદ્ધાર ખાતર તમે મને ફગાવી દો, તેમ તેમ તો ઊલટાનો એ પ્રભાની છાતીએ ચંપાતો જશે. અંત એ આવશે, કે એ પ્રકૃતિની લીલાના સાફલ્યને કારણે અજિત પોતાની તમામ જગપરિવર્તક તેજસ્વિતાને, મહાકાંક્ષાને, મનોરથને કરમાવી હવામાં ફૂંકી દેશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કડી છઠ્ઠી
|next = કડી આઠમી
}}
26,604

edits