રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 163: Line 163:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
વાગ્યાં વાગ્યાં રે એવાં જાંગીનાં રે જોને ઢોલ રે  
{{Space}}વાગ્યાં વાગ્યાં રે એવાં જાંગીનાં રે જોને ઢોલ રે  
ઢોલડિયાં ધડૂક્યે રે, પારાધીડા જો ચડે,  
{{Space}}ઢોલડિયાં ધડૂક્યે રે, પારાધીડા જો ચડે,  
પે’લે નગારે ચડે સાડા સાતસો રજપૂત રે  
{{Space}}પે’લે નગારે ચડે સાડા સાતસો રજપૂત રે  
બીજે ને નગારે રે ચડી વીરા ચાલજો.  
{{Space}}બીજે ને નગારે રે ચડી વીરા ચાલજો.  
કે’છે ચાંદિયો મારી મેડીએ નગારું રે, થાય રે,  
{{Space}}કે’છે ચાંદિયો મારી મેડીએ નગારું રે, થાય રે,  
બખતરિયા પાખરિયા રે ચડી વીરા ચાલજો.
{{Space}}બખતરિયા પાખરિયા રે ચડી વીરા ચાલજો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 174: Line 174:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
તોપું ચાલી રે એવી એક સો ને જો આઠ રે  
{{Space}}તોપું ચાલી રે એવી એક સો ને જો આઠ રે  
સોનાને અછોડે રે તોપું જોને નાંગળી.
{{Space}}સોનાને અછોડે રે તોપું જોને નાંગળી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 184: Line 184:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ચીચીડા રે ઝાંઝરા, તું તો સૂતો હોય તો જાગ રે  
{{Space}}ચીચીડા રે ઝાંઝરા, તું તો સૂતો હોય તો જાગ રે  
ફોજું ને આવી રે તારી જોને પરજમાં.  
{{Space}}ફોજું ને આવી રે તારી જોને પરજમાં.  
તોપું માંડી રે એવી તળાવની રે પાળ રે  
{{Space}}તોપું માંડી રે એવી તળાવની રે પાળ રે  
ગરજણ ને ગરડે રે ગઢ કેરે કાંગરે.
{{Space}}ગરજણ ને ગરડે રે ગઢ કેરે કાંગરે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 193: Line 193:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
પીધી પીધી રે તેં તો લીલડી લીલાગર ભાંગ્ય રે,  
{{Space}}પીધી પીધી રે તેં તો લીલડી લીલાગર ભાંગ્ય રે,  
મફર ને માવો ય રે પીને પોળી આવિયો!
{{Space}}મફર ને માવો ય રે પીને પોળી આવિયો!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 201: Line 201:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
કાળી વાદળીમાં જેવી ઝબૂકે છે રે વીજ રે,  
{{Space}}કાળી વાદળીમાં જેવી ઝબૂકે છે રે વીજ રે,  
દળડામાં ઝબૂકે રે કેસર જોને કાળવી.
{{Space}}દળડામાં ઝબૂકે રે કેસર જોને કાળવી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 208: Line 208:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
વરસે વરસે રે જોવા ઝીણા રે ઝરમર મેઘ રે,  
{{Space}}વરસે વરસે રે જોવા ઝીણા રે ઝરમર મેઘ રે,  
એવી જ ને વરસે ય ભાલાળાની ગોળિયું.  
{{Space}}એવી જ ને વરસે ય ભાલાળાની ગોળિયું.  
અમલનો છક્યો રાજા એવી કરડી કાઢે રે આંખ રે,  
{{Space}}અમલનો છક્યો રાજા એવી કરડી કાઢે રે આંખ રે,  
મૂછરડી મરડે ને રે અણી ભાલાં ઊછળે.
{{Space}}મૂછરડી મરડે ને રે અણી ભાલાં ઊછળે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 221: Line 221:
એક દિવસ ગઢવીએ બાપુ ભાલાળાને યાદ દીધું :
એક દિવસ ગઢવીએ બાપુ ભાલાળાને યાદ દીધું :
<poem>
<poem>
બાપુ ભાલાળા તારી પરમલને પરણાવ્ય રે,  
{{Space}}બાપુ ભાલાળા તારી પરમલને પરણાવ્ય રે,  
કુંવરી કન્યાને રે રાજા લાંછન લાગશે.
{{Space}}કુંવરી કન્યાને રે રાજા લાંછન લાગશે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 229: Line 229:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જોઈ જોઈ રે ઝાલાની રે ઝાલાવાડ્ય રે,  
{{Space}}જોઈ જોઈ રે ઝાલાની રે ઝાલાવાડ્ય રે,  
પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.  
{{Space}}પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.  
જોઈ જોઈ રે એવી કાઠીની કાઠિયાવાડ્ય રે,  
{{Space}}જોઈ જોઈ રે એવી કાઠીની કાઠિયાવાડ્ય રે,  
પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.  
{{Space}}પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.  
જોઈ જોઈ રે એવી માલાની મારવાડ્ય રે,  
{{Space}}જોઈ જોઈ રે એવી માલાની મારવાડ્ય રે,  
પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.
{{Space}}પરમલને સરીખો રે ઇચ્છાવર નો મળ્યો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 246: Line 246:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જોયું જોયું રે એવું ઢાંકા બંગાળા રે શે’ર રે,  
{{Space}}જોયું જોયું રે એવું ઢાંકા બંગાળા રે શે’ર રે,  
પરમલને સરીખો રે ઇચ્છાવર ત્યાં મળ્યો.  
{{Space}}પરમલને સરીખો રે ઇચ્છાવર ત્યાં મળ્યો.  
છોટકડું સરીખું રે જોયું ઢાંકા બંગાળા શે’ર રે,  
{{Space}}છોટકડું સરીખું રે જોયું ઢાંકા બંગાળા શે’ર રે,  
સરખા ને સમાણી રે રમે રંગ તાળીએ.
{{Space}}સરખા ને સમાણી રે રમે રંગ તાળીએ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 257: Line 257:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જાજો જાજો રે પીટ્યા દસોંદીનો રે વંશ રે,  
{{Space}}જાજો જાજો રે પીટ્યા દસોંદીનો રે વંશ રે,  
ચોરીમાં રંડાપો રે પીટ્યે વે’લો મોકલ્યો.  
{{Space}}ચોરીમાં રંડાપો રે પીટ્યે વે’લો મોકલ્યો.  
જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે,  
{{Space}}જાજો જાજો રે એની રજક ને રે રોટલી રે,  
ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા.
{{Space}}ચૂંદડીએ ખેલારે પીટ્યે વે’લા મોકલ્યા.
</poem>
</poem>


Line 269: Line 269:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ચારણિયાને દેજો દેજો ઝાઝાં ય માન રે ને  
{{Space}}ચારણિયાને દેજો દેજો ઝાઝાં ય માન રે ને  
ચારણિયાને દેજો ચલાણે રે ચૂરમાં.
{{Space}}ચારણિયાને દેજો ચલાણે રે ચૂરમાં.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 276: Line 276:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
પે’લું મંગળ એવું હસતું ફરતું વરતાય રે,  
{{Space}}પે’લું મંગળ એવું હસતું ફરતું વરતાય રે,  
દાનડિયાં આલે રે બેની બુઢો જોને બંધવો.  
{{Space}}દાનડિયાં આલે રે બેની બુઢો જોને બંધવો.  
આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે,  
{{Space}}આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે,  
પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું.
{{Space}}પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 285: Line 285:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં હોય રે,  
{{Space}}તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં હોય રે,  
એક જ ને માગું ય રે બાપુ કેરું બેસણું.
{{Space}}એક જ ને માગું ય રે બાપુ કેરું બેસણું.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 292: Line 292:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,  
{{Space}}ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,  
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને શર સમી.
{{Space}}ગુંજવાની ગાદી ય રે ભાલાળાને શર સમી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 301: Line 301:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બીજું મંગળ એવું હરતું ફરતું વરતાય રે,  
{{Space}}બીજું મંગળ એવું હરતું ફરતું વરતાય રે,  
દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો.
{{Space}}દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો.
</poem>
</poem>
26,604

edits