26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 280: | Line 280: | ||
આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે, | આલું આલું રે બેનાં પચી પચા રે જોને ગામ રે, | ||
પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું. | પાંચસે ને ધોડાં ય રે બાઈ વાંસે મોકલું. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
મોટા ભાઈ બુઢો ધાધલ ગામડાં ને ઘોડાં આપવાની વાત કરે છે. પરમલ કહે છે કે ભાઈ! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં હોય રે, | |||
એક જ ને માગું ય રે બાપુ કેરું બેસણું. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
મારે તો બાપુનું બેસણું ગુંજવા ગામ જોવે છે. ભાઈ કહે છે કે અરે ઘેલી! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે, | |||
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને શર સમી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
બેન! ગુંજવાની ગાદી તો મારે માથા સાટે છે. આ વેરાગીને હું ગુંજવા એમ ને એમ આપી દઉં? | |||
‘વેરાગી’ કહેતાં તો ચીચી ઝાંઝરો વરમાળા ત્રોડીને ઊઠ્યો. ત્યાં તો બાપુ ભાલાળાએ તરવાર ખેંચી. એટલે ફરીને બેસી ગયો. | |||
બીજે મંગળ — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બીજું મંગળ એવું હરતું ફરતું વરતાય રે, | |||
દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો. | |||
</poem> | </poem> |
edits