26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 330: | Line 330: | ||
<center>[6]</center> | <center>[6]</center> | ||
{{Poem2Open}} | |||
વળાવવા ટાણું થયું. પરમલ કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાપુ ભાલાળા વીરા બેની વોળાવવાને હાલ્ય રે, | |||
દાદાના વેરુંમાં રે બેની હાલ્યાં રે સાસરે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
બેન તો બાપના વેરીને દેશ સાસરે જાય છે ભાઈ! | |||
ભાલાળો કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે | |||
તેને રે પૂછીને બેની જાજો સાસરે. | |||
</poem> |
edits