26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 344: | Line 344: | ||
મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે | મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે | ||
તેને રે પૂછીને બેની જાજો સાસરે. | તેને રે પૂછીને બેની જાજો સાસરે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પરમલ ચાંદિયાને કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચાંદિયા રે બાંધવા વીરા બેની વોળાવવાને હાલ્ય રે | |||
દાદાનાં વેરૂંમાં રે ધીડી હાલ્યાં સાસરે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ચાંદિયો ભલામણ કરે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
લખજે રે બેની, કાગળિયાની રે કોર રે, | |||
કાગળિયો વાંચીને રે બેની અમે આવશું. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પરમલ કહે છે : ભાઈ ચાંદિયા, સાસરિયામાં મને મેણાંટોણાં ને ટુંકારા કરશે તો? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
નો’તી દીધી રે માતા મીલણદેએ રે ગાળ રે, | |||
ટુંકારો નવ બોલેલ રે ભાલાળો રે બંધવો. | |||
</poem> | </poem> |
edits