રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 424: Line 424:
પછી સાતેય જણિયું લૂગડાં ઉતારીને તળાવમાં નાહવા પડે છે. મગરમચ્છ જેવી મસ્તાન બનીને તરે છે, ડબકીડોર રમે છે. સામસામી પાટુડીઓ નાખે છે. જાણી જાણીને પરમલ ઉપર પાટુડીના ઘા કરે છે.
પછી સાતેય જણિયું લૂગડાં ઉતારીને તળાવમાં નાહવા પડે છે. મગરમચ્છ જેવી મસ્તાન બનીને તરે છે, ડબકીડોર રમે છે. સામસામી પાટુડીઓ નાખે છે. જાણી જાણીને પરમલ ઉપર પાટુડીના ઘા કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
માનેતીની પાટુડી એવી પાણીમાં રે પટકાય રે
પરમલની પાટુડી રે નાનોસૂનો સીધવો.
</poem>
{{Poem2Open}}
બાપડી પરમલ શું પાટુ મારી શકતી’તી! પણ પછી તો પરમલને ઝાળ લાગી ગઈ. બસેક ભારનું કડલું પગમાં પહેર્યું હતું તે માનેતીની કેડ્યમાં ઠબકાર્યું. રથમાં બેસીને પોતાને ઉતારે વહી આવી. દીવો પેટાવનારી બાનડીને પરમલે કહ્યું :
{{Poem2Close}}
<poem>
દીવડિયાળી રે તું તો દીવડિયા અંજવાળ્ય રે,
રૂઠ્યો ને ત્રૂઠ્યો રે રાજા મોલ જ આવશે.
</poem>
{{Poem2Open}}
રાયકાને સાબદો કર્યો, અરે ભાઈ રતના રબારી! મનવેગી ને પવનવેગી સાંઢ્ય પલાણ, મારા વીર બાપુ ભાલાળાને સંદેશો પહોંચાડ.
મનવેગી ને પવનવેગી સાંઢણી પલાણીને રતના રબારીએ બાપુ ભાલાળાને દેશ પહોંચીને ગઢના દરવાનને જગાડ્યો :
{{Poem2Close}}
<poem>
બાપુના ને પોળીડા તું રે તો સૂતો હોય તો જાગ રે
અસૂરાં કાગળિયાં રે પરમલ બાઈનાં.
કૂંચિયું રહી રે એવી ધાધલને દરબાર રે
વેણાં ને વાયે રે રતના, પોળ્યું ઉઘડે રે.
</poem>
{{Poem2Open}}
એ રતના રબારી! પોળ્યના દરવાજા તો વાણલાં વાય ત્યારે ઊઘડે. કૂંચિયું મારી આગળ નથી.
“એવી વાત છે! આ લે ત્યારે!” એમ કહીને રતન રાયકાએ સાંઢ્યને પાછી હટાવીને ગઢની રાંગ ઠેકાવી. જઈને બાપુ ભાલાળાને બેનનો કાગળ દીધો.
{{Poem2Close}}
<center>[8]</center>
બાપુ ભાલાળો ઢાકા બંગાળા માથે ચડ્યો :
<poem>
વાગ્યાં રે એવાં જાંગીના જોને ઢોલ રે
ઢોલડિયા ધડૂકે રે પારાધીડા જો ચડે.
પે’લે નગારે ચડે રે સાડા સાતસો રજપૂત રે
બીજે તે નગારે ચડી વીરા! ચાલજો.
</poem>
{{Poem2Open}}
ચડતાં પહેલાં બાપુ ભાલાળો માતાજીને પગે લાગે છે :
{{Poem2Close}}
<poem>
બાપુ ભાલાળો લાગે દેવળને રે પાય રે
બા’નાંની લજાયું રે માડી! મારી રાખજો.
</poem>
26,604

edits