26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 464: | Line 464: | ||
બાપુ ભાલાળો લાગે દેવળને રે પાય રે | બાપુ ભાલાળો લાગે દેવળને રે પાય રે | ||
બા’નાંની લજાયું રે માડી! મારી રાખજો. | બા’નાંની લજાયું રે માડી! મારી રાખજો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે માતાજી! તમારું બિરદ મેં ધર્યું છે. તેની લાજ સચવાય એમ સહાયે રહેજો. | |||
જેમ બાપુ ભાલાળાનાં ઘોડાની પડઘી વાગી તેમ પરમલે પોતાની શોક્યને કહ્યું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
જગાડ્યે રે જગાડ્યે રે તારા ત્રણ ભુવનના રે રાયને રે | |||
સૂંડલે ને સૂપલડે રે ઘરાણાં આવિયાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ બાઈયું! જગાડો તમારા બહાદરને! જો મારો વીર અઢળક ઘરાણાં લઈને આવ્યો છે. | |||
બાપુ ભાલાળાએ તો ચીચીડાને પકડી કેદ કરેલ છે. ત્યારે બેન પરમલ શું બોલે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાપુ ભાલાળા વીર! પહલીએ કાપડાં લીધેલ રે | |||
બંદીવાનને વીરા છોડી મેલજો. | |||
</poem> | </poem> |
edits