26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 518: | Line 518: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તારા સોઢાસુમરા પિયરિયાની આ બીક તું બીજા રેંજીપેંજી રજપૂતને બતાવ. મને નહીં, હો ભાભી! | તારા સોઢાસુમરા પિયરિયાની આ બીક તું બીજા રેંજીપેંજી રજપૂતને બતાવ. મને નહીં, હો ભાભી! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કરડાં કરડાં દીસે રે એવાં સોઢા ને સુમરાનાં રાજ | |||
રાજવિયુંની રીત્યું રે સોઢા-ઘેર નીપજે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હા હા, દેર ભાલાળા! મારા પિયરમાં સોમસર તળાવ છે. ત્યાં મારા પિયરની સોળસેં સાંઢ્યું સોનામોરુંની ભરેલી રેઢી ચરે છે. જબરો હો તો જા, જઈને વાળી આવ. | |||
ભલે ત્યારે, ભાભી! જા તારે પિયર, ને કહેજે તારા સોઢાઓને કે — | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits