26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 526: | Line 526: | ||
હા હા, દેર ભાલાળા! મારા પિયરમાં સોમસર તળાવ છે. ત્યાં મારા પિયરની સોળસેં સાંઢ્યું સોનામોરુંની ભરેલી રેઢી ચરે છે. જબરો હો તો જા, જઈને વાળી આવ. | હા હા, દેર ભાલાળા! મારા પિયરમાં સોમસર તળાવ છે. ત્યાં મારા પિયરની સોળસેં સાંઢ્યું સોનામોરુંની ભરેલી રેઢી ચરે છે. જબરો હો તો જા, જઈને વાળી આવ. | ||
ભલે ત્યારે, ભાભી! જા તારે પિયર, ને કહેજે તારા સોઢાઓને કે — | ભલે ત્યારે, ભાભી! જા તારે પિયર, ને કહેજે તારા સોઢાઓને કે — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કે’જે ભાભી રે તારા મૈયરમાં જઈને વાત રે | |||
રાજવિયુંની રીતે રે ઠાકોરો રે હાલજો. | |||
મારી બેટીને મારે દેવું છે કન્યાદાન રે | |||
સોળસેં સાંઢ્યું રે બાઈ વાંસે આલવી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
બાપુ ભાલાળે તો સેન મોકલ્યું સોઢાના મુલક માથે, એમાં વાંસેથી ઢાંક બંગાળેથી ચીચી ઝાંઝરો સેના લઈને ચડ્યો ને ગુંજવા ગામની ગાયો વાળી. બાપુની તો આંખો દુઃખે એટલે એ સૂઈ રહ્યો. | |||
માતાજી સપનામાં આવ્યાં. | |||
બાપુ ભાલાળા! ઊઠ્ય, ચડ્ય, નીકર મારું નાક કપાશે. બાપુ ભાલાળે અભિમાન ને અભિમાનમાં ના પાડી. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
દુઃખે દુઃખે રે મારી ડાબી કોરની આંખ રે | |||
ઘોડાં રે ઘરે રે મારે નોયે રાવળાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે માતાજી! મારી આંખ ઊઠી છે, ને ઘોડાં ને રાવળ રાજપૂતો ઘેરે નથી. | |||
ત્યારે માતાજીએ શરાપ દીધો : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
દુઃખજો રે દુઃખજો તારી ભવોભવ આંખ રે | |||
ઘોડાં ને હજો રે ઘેરે તારે રાવળાં! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ…મ! ત્યારે શું માતાજી જ મને રાખી દે છે! આ લ્યો આ તમારો ભમ્મરિયો ભાલો ને આ તમારી કેસર ઘોડી. | |||
એમ કહી બાપુ ભાલાળો માતાજીનો આપેલ ભમ્મર ભાલો અને કેસર ઘોડી, એ બેય વાનાં મૂકી દઈને લડ્યો, ને મરાણો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits