રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 526: Line 526:
હા હા, દેર ભાલાળા! મારા પિયરમાં સોમસર તળાવ છે. ત્યાં મારા પિયરની સોળસેં સાંઢ્યું સોનામોરુંની ભરેલી રેઢી ચરે છે. જબરો હો તો જા, જઈને વાળી આવ.
હા હા, દેર ભાલાળા! મારા પિયરમાં સોમસર તળાવ છે. ત્યાં મારા પિયરની સોળસેં સાંઢ્યું સોનામોરુંની ભરેલી રેઢી ચરે છે. જબરો હો તો જા, જઈને વાળી આવ.
ભલે ત્યારે, ભાભી! જા તારે પિયર, ને કહેજે તારા સોઢાઓને કે —
ભલે ત્યારે, ભાભી! જા તારે પિયર, ને કહેજે તારા સોઢાઓને કે —
{{Poem2Close}}
<poem>
કે’જે ભાભી રે તારા મૈયરમાં જઈને વાત રે
રાજવિયુંની રીતે રે ઠાકોરો રે હાલજો.
મારી બેટીને મારે દેવું છે કન્યાદાન રે
સોળસેં સાંઢ્યું રે બાઈ વાંસે આલવી.
</poem>
{{Poem2Open}}
બાપુ ભાલાળે તો સેન મોકલ્યું સોઢાના મુલક માથે, એમાં વાંસેથી ઢાંક બંગાળેથી ચીચી ઝાંઝરો સેના લઈને ચડ્યો ને ગુંજવા ગામની ગાયો વાળી. બાપુની તો આંખો દુઃખે એટલે એ સૂઈ રહ્યો.
માતાજી સપનામાં આવ્યાં.
બાપુ ભાલાળા! ઊઠ્ય, ચડ્ય, નીકર મારું નાક કપાશે. બાપુ ભાલાળે અભિમાન ને અભિમાનમાં ના પાડી.
{{Poem2Close}}
<poem>
દુઃખે દુઃખે રે મારી ડાબી કોરની આંખ રે
ઘોડાં રે ઘરે રે મારે નોયે રાવળાં.
</poem>
{{Poem2Open}}
હે માતાજી! મારી આંખ ઊઠી છે, ને ઘોડાં ને રાવળ રાજપૂતો ઘેરે નથી.
ત્યારે માતાજીએ શરાપ દીધો :
{{Poem2Close}}
<poem>
દુઃખજો રે દુઃખજો તારી ભવોભવ આંખ રે
ઘોડાં ને હજો રે ઘેરે તારે રાવળાં!
</poem>
{{Poem2Open}}
એ…મ! ત્યારે શું માતાજી જ મને રાખી દે છે! આ લ્યો આ તમારો ભમ્મરિયો ભાલો ને આ તમારી કેસર ઘોડી.
એમ કહી બાપુ ભાલાળો માતાજીનો આપેલ ભમ્મર ભાલો અને કેસર ઘોડી, એ બેય વાનાં મૂકી દઈને લડ્યો, ને મરાણો.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits