રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|8. જનમના જોગી}} <Poem> [1] :::::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં, ::::::::::ધારા...")
 
No edit summary
Line 4: Line 4:


<Poem>
<Poem>
[1]
[1]


:::::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,  
:::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં,  
::::::::::ધારાનગરીનાં રાજ જી;  
::::::::ધારાનગરીનાં રાજ જી;  
તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં,  
:::તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં,  
:::::::::: જોવરાવો બાળુડાના જોશ જી;  
:::::::: જોવરાવો બાળુડાના જોશ જી;  
કિયા રે નખતરમાં રાજા જલમિયા?  
:::કિયા રે નખતરમાં રાજા જલમિયા?  
:::::::::: ચાંદા પૂનમ રાત જી.
:::::::: ચાંદા પૂનમ રાત જી.
 
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીનાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ?
ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીનાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ?
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits