26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|8. જનમના જોગી}} <Poem> [1] :::::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં, ::::::::::ધારા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<Poem> | <Poem> | ||
[1] | [1] | ||
:::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં, | |||
::::::::ધારાનગરીનાં રાજ જી; | |||
તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં, | :::તેડાવો જોશી ને જોવરાવો ટીપણાં, | ||
:::::::: જોવરાવો બાળુડાના જોશ જી; | |||
કિયા રે નખતરમાં રાજા જલમિયા? | :::કિયા રે નખતરમાં રાજા જલમિયા? | ||
:::::::: ચાંદા પૂનમ રાત જી. | |||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીનાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ? | ઉજેણી નગરીનાં બેસણાં છે ને ધારાનગરીનાં રાજ છે. રાણીને બાળ જન્મ્યું છે. અરે ભાઈ, ઝટ જોશી તેડાવો, ટીપણાં જોવરાવો, કે મારા બાળકનાં કરમમાં કેવાક આંક માંડ્યા છે વિધાતાએ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits