26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<Poem> | <Poem> | ||
::::[1] | ::::::[1] | ||
:::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં, | :::ઉજેણ તો નગરીનાં રાજા બેસણાં, | ||
Line 72: | Line 72: | ||
“હે મા! દોષ જોશીનો નથી, વાંક મારા કરમનો છે. ભણ્યો કદીક ભૂલે, પણ ભાગ્યમાં માંડેલ વિધાતાના લેખ નહીં મટે. મારા લલાટમાં ભેખ જ છે મા!” સાંભળીને જનેતા ચૂપ બન્યાં. દીવા ઝાંખા પડ્યા. જોશી ટીપણું સંકેલીને ચાલી નીકળ્યા. | “હે મા! દોષ જોશીનો નથી, વાંક મારા કરમનો છે. ભણ્યો કદીક ભૂલે, પણ ભાગ્યમાં માંડેલ વિધાતાના લેખ નહીં મટે. મારા લલાટમાં ભેખ જ છે મા!” સાંભળીને જનેતા ચૂપ બન્યાં. દીવા ઝાંખા પડ્યા. જોશી ટીપણું સંકેલીને ચાલી નીકળ્યા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
::::::[2] | |||
{{Poem2Open}} | |||
બાળક ભરથરી બાર વરસના થયા | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::બાર તો વ્રષના રે રાજા ભરથરી, | |||
:::::::: ભણવા મેલ્યા છે નિશાળ જી. | |||
:::ભણ્યા તો ગણ્યા રે વેદ શારદા, | |||
:::::::: પરણાવો પીંગલાવતી નાર જી, | |||
:::::::: કોડે રે પરણાવું રાણી પીંગલા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
નિશાળે બેઠા, ચાર વેદ, શાસ્ત્રો અને શારદાના તમામ ભંડાર ભણી ઊતર્યા. હવે તો પરણાવીએ કુંવરને. લાડેકોડે મારા બાળને પીંગલાવતી કુંવરી પરણાવું. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::નાળેર તો આવ્યાં રે સીંગળદીપનાં, | |||
:::::::: નાળેર મોતીડે વધાવો જી! | |||
:::ઘડિયાં લગન તો લખાવજો, | |||
:::::::: માતા મંગળ મોડીએ ગાય જી, | |||
:::::::: કોડેથી પરણાવો રાણી પીંગલા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
સિંહલદ્વીપના રાજાની કન્યા પીંગલાનાં નાળિયેર આવ્યાં. ઘડિયાં લગન લખાયાં. માથા ઉપર મંગળ મોડિયો મૂકીને મા ગાણાં ગાય છે. ભરથરીની જાડેરી જાન જૂતે છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::બાવન તો જાદવ રાજાની જાનમાં, | |||
:::::::: નવ તો ભેળા છે નાથ જી; | |||
:::ચોરાશી સદ્ધન રાજાની જાનમાં, | |||
:::::::: ભેળા ગુરુ ગોરખનાથ જી, | |||
:::::::: રાજા તો ચાલ્યા છે પ્રણવા પીંગલા. | |||
</poem> |
edits