રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 104: Line 104:
:::::::: ભેળા ગુરુ ગોરખનાથ જી,  
:::::::: ભેળા ગુરુ ગોરખનાથ જી,  
:::::::: રાજા તો ચાલ્યા છે પ્રણવા પીંગલા.
:::::::: રાજા તો ચાલ્યા છે પ્રણવા પીંગલા.
</poem>
{{Poem2Open}}
જાનમાં કોણ કોણ સોંડ્યા છે? બાવન તો જાદવવંશી રાજાઓ છે. નવ નાથ જોગીઓ છે, ચોરાશી સિદ્ધો છે. ભેળા ગુરુ ગોરખનાથ પણ છે. રાજા ભરથરી પરણવા ચાલ્યા છે.
{{Poem2Close}}
<poem>
:::પે’લાં તો ચૉરીનાં મંગળ વરતિયાં,
:::::::: દાદે દીધેલાં દાન જી;
:::સાત રે કોઠા આલ્યા હેમના;
:::::::: આલ્યા મોતીના ભંડાર જી,
:::::::: ખાવ રે પીવો રે ધન વાવરો.
</poem>
{{Poem2Open}}
લગનની ચૉરીમાં વર-કન્યાએ પહેલો મંગળ ફેરો ફરી લીધો. તે ટાણે દાદાએ વરને દાન દીધાં : સાત કોટડા સોનાના આપ્યા, મોતીના ભંડાર આપ્યા, ને કહ્યું : હે ભરથરી! ખાવ પીવો, અને ધન વાપરો, આનંદ કરો.
{{Poem2Close}}
<poem>
:::બીજાં તે ચૉરીનાં મંગળ વરતિયાં,
:::::::: કાકે દીધાં છે દાન જી,
:::હજાર હસ્તી દીધા દાનમાં,
:::::::: ઘોડાં નૈ સખ ને પાર જી,
:::::::: ખાવ રે પીવો ને ધન વાપરો.
</poem>
</poem>
26,604

edits

Navigation menu