રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 71: Line 71:
કૂડકાવડિયો વિચારે છે કે અહો! જેના રાજની પનિહારીઓ પણ સતધરમ છોડતી નથી એ રાજા ચંદણ પોતે કેવોક હશે? એણે તો વાવનો ઓડો છોડી દીધો અને એ આગળ નગરમાં હાલ્યો. નગરમાં મોખરે જ એણે શું દીઠું છે? મોટી મોટી મેડીઓ; ને ઉંબરમાં  

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::::સાવ રે સોનારો પેર્યો વાડલો રે
::::::: હિયડે હિલોળે નવસાર હાર;
::::કિયા રાજાની કહીજે મેડિયું રે
::::::: કિયા રાજાનાં દુવાર?
</poem>
{{Poem2Open}}
મોલમેલાતની રહેનારીઓ ડોકમાં સોનાના ટૂંપિયા પહેરીને ઊભી છે. છાતીને માથે હાર હિલોળા લ્યે છે. અરે હે બાઈયું! આ તે કિયા રાજના દરબાર છે?
બાઈઓ જવાબ વાળે છે —
{{Poem2Close}}
<poem>
પ્રાછેરા ઊભા રેવજો બામણા રે
::::::: આ તો ઓળગાણાંવાળો કહીજે દુવાર.
</poem>
26,604

edits