26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 71: | Line 71: | ||
કૂડકાવડિયો વિચારે છે કે અહો! જેના રાજની પનિહારીઓ પણ સતધરમ છોડતી નથી એ રાજા ચંદણ પોતે કેવોક હશે? એણે તો વાવનો ઓડો છોડી દીધો અને એ આગળ નગરમાં હાલ્યો. નગરમાં મોખરે જ એણે શું દીઠું છે? મોટી મોટી મેડીઓ; ને ઉંબરમાં | કૂડકાવડિયો વિચારે છે કે અહો! જેના રાજની પનિહારીઓ પણ સતધરમ છોડતી નથી એ રાજા ચંદણ પોતે કેવોક હશે? એણે તો વાવનો ઓડો છોડી દીધો અને એ આગળ નગરમાં હાલ્યો. નગરમાં મોખરે જ એણે શું દીઠું છે? મોટી મોટી મેડીઓ; ને ઉંબરમાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
::::સાવ રે સોનારો પેર્યો વાડલો રે | |||
::::::: હિયડે હિલોળે નવસાર હાર; | |||
::::કિયા રાજાની કહીજે મેડિયું રે | |||
::::::: કિયા રાજાનાં દુવાર? | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
મોલમેલાતની રહેનારીઓ ડોકમાં સોનાના ટૂંપિયા પહેરીને ઊભી છે. છાતીને માથે હાર હિલોળા લ્યે છે. અરે હે બાઈયું! આ તે કિયા રાજના દરબાર છે? | |||
બાઈઓ જવાબ વાળે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પ્રાછેરા ઊભા રેવજો બામણા રે | |||
::::::: આ તો ઓળગાણાંવાળો કહીજે દુવાર. | |||
</poem> |
edits