અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|વખાર | સિતાંશુ યશશ્ચંદ્ર}}
{{Heading|વખાર | સિતાંશુ યશશ્ચંદ્ર}}
<poem>
<poem>
<center>૧. ફરિયાદ</center>
<center>'''૧. ફરિયાદ'''</center>
સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે
સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે
અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત;
અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત;
Line 31: Line 31:
</poem>
</poem>


<center>૨. મુલાકાત</center>
 
<center>'''૨. મુલાકાત'''</center>
<poem>
<poem>
આ અમારાં ઘરાં સાયેબ, જે ગણો તે.
આ અમારાં ઘરાં સાયેબ, જે ગણો તે.
Line 60: Line 61:
</poem>
</poem>


<center> ૩. વખારમાં નજર</center>
 
<center> '''૩. વખારમાં નજર'''</center>
<poem>
<poem>
આપ સે’જ મોડા પધાર્યા એટલે પીપળા તળે વધારે અંધારિયું જણાતું હસે, નામદાર,
આપ સે’જ મોડા પધાર્યા એટલે પીપળા તળે વધારે અંધારિયું જણાતું હસે, નામદાર,
Line 85: Line 87:
</poem>
</poem>


<center> ૪. ...પણ વખારમાં નોકરી?</center>
 
<center> '''૪. ...પણ વખારમાં નોકરી?'''</center>
<poem>
<poem>
દેખા, સા’બ? યે દેખો... ઔર યે... દેખાયા બરોબર?
દેખા, સા’બ? યે દેખો... ઔર યે... દેખાયા બરોબર?
Line 131: Line 134:
</poem>
</poem>


<center> ૫. સાહેબવારી સુખસોન્તી</center>
 
<center> '''૫. સાહેબવારી સુખસોન્તી'''</center>
<poem>
<poem>
વોંધો સો હોય, મોટા સા’બ? વોંધોનો સવાલ જ નથી, સરકાર. મોટી મે’રબાની આપની આ તો.
વોંધો સો હોય, મોટા સા’બ? વોંધોનો સવાલ જ નથી, સરકાર. મોટી મે’રબાની આપની આ તો.
Line 154: Line 158:
</poem>
</poem>


<center> ૬. એક સજેસન</center>
 
<center> '''૬. એક સજેસન'''</center>
<poem>
<poem>
ના સાહેબસ્રી, કોઈ નવી લપ લઈને નથી આયા, નાંમદાર; એ જ રજૂઆત છે, જૂની,
ના સાહેબસ્રી, કોઈ નવી લપ લઈને નથી આયા, નાંમદાર; એ જ રજૂઆત છે, જૂની,
Line 204: Line 209:
</poem>
</poem>


<center> ૭. ના હોય નાંમદાર</center>
 
<center> '''૭. ના હોય નાંમદાર'''</center>
<poem>
<poem>
ના ના, ના હોય, સાયેબ, એવું તો ના હોય! સત્તાવાર રીત્યે
ના ના, ના હોય, સાયેબ, એવું તો ના હોય! સત્તાવાર રીત્યે
Line 225: Line 231:
</poem>
</poem>


<center> ૮. ઉકેલ</center>
 
<center> '''૮. ઉકેલ'''</center>
<poem>
<poem>
આવો આવો સાયેબ પધારો નાંમદાર, આપ આમ ક્યોંથી અમારે ત્યોં?
આવો આવો સાયેબ પધારો નાંમદાર, આપ આમ ક્યોંથી અમારે ત્યોં?