26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘ના રે બાઈ! | :::‘ના રે બાઈ! | ||
મારે ઘેરે કામ છે. | :::મારે ઘેરે કામ છે. | ||
મારે ઘેર કાજ છે. | :::મારે ઘેર કાજ છે. | ||
ઈ તો રાંડ કૂડીનું કામ. | :::ઈ તો રાંડ કૂડીનું કામ. | ||
નવરી નિશાણીનું કામ | :::નવરી નિશાણીનું કામ | ||
બાળી ભોળીનું કામ. | :::બાળી ભોળીનું કામ. | ||
મારે ધણી દરબારમાંથી આવે | :::મારે ધણી દરબારમાંથી આવે | ||
દીકરો નિશાળેથી આવે | :::દીકરો નિશાળેથી આવે | ||
દીકરી સાસરેથી આવે | :::દીકરી સાસરેથી આવે | ||
વહુ પીરથી આવે | :::વહુ પીરથી આવે | ||
ગા’ ગોંદરેથી આવે | :::ગા’ ગોંદરેથી આવે | ||
ભેંસ સીમમાંથી આવે! | :::ભેંસ સીમમાંથી આવે! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 32: | Line 32: | ||
ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં. | ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
:::‘કાં ભાભીજી, હાલ્યાં જાવ? | |||
:::ગોર્યની પૂજા કરતાં જાવ.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘હું તો બાઈ, નવરી નથી.’ એમ કહી, ગોર્યમાને પાટુ દઈને કેડ ભાંગે : એમ રોજરોજ પાટુ મારે. | |||
જ્યાં ઘેરે આવે ત્યાં તો, | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::ભાયડો દરબારમાં રિયો છે, | |||
:::દીકરો દુકાને રિયો છે, | |||
:::વહુ પી’ર રહી છે, | |||
:::દીકરી સાસરે રહી છે, | |||
:::ગા ગોંદરે રહી છે, | |||
:::ભેંસ સીમમાં રહી છે, | |||
:::ઘૂમતું વલોણું મટી ગ્યું, | |||
:::ઝૂલતું પારણું મટી ગ્યું, | |||
:::લાલ ટીલી મટી ગઈ, | |||
:::કાખમાં ગગો મટી ગ્યો, | |||
:::વાડ્યે વછેરા મટી ગ્યા, | |||
:::પરોળે પાડા મટી ગ્યા, | |||
:::ગોર્ય માના શરાપ લાગ્યા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું?’ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય | |||
:::અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય, | |||
:::નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય. | |||
:::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ. | |||
:::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સાહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય, | |||
:::ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય. | |||
:::‘માતાજી; મારો અપરાધ માફ કરો. | |||
:::છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ. | |||
:::મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::ધણી દરબારમાંથી આવ્યો છે, | |||
:::દીકરો નિશાળેથી આવ્યો છે, | |||
:::દીકરી સાસરેથી આવી છે, | |||
:::વહુ પી’રથી આવી છે. | |||
:::ગા ગોંદરેથી આવી છે. | |||
:::ભેંસ સીમાડેથી આવી છે. | |||
:::ઘૂમતું વલોણું થઈ રિયું છે, | |||
:::ઝૂલતું પારણું થઈ રિયું છે, | |||
:::લાલ ટીલી થઈ રહી છે. | |||
:::કાખમાં ગગો થઈ રયો છે. | |||
:::વાડે વછેરા થઈ રયા છે, | |||
:::પરોળે પાઠા થઈ રયા છે, | |||
:::હે માતાજી! સત તમારાં, | |||
:::ને વ્રત અમારાં. | |||
</poem> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = વનડિયાની વાર્તા | |||
|next = પુરુષોત્તમ માસ | |||
}} |
edits