26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘ના રે બાઈ! | :::‘ના રે બાઈ! | ||
મારે ઘેરે કામ છે. | :::મારે ઘેરે કામ છે. | ||
મારે ઘેર કાજ છે. | :::મારે ઘેર કાજ છે. | ||
ઈ તો રાંડ કૂડીનું કામ. | :::ઈ તો રાંડ કૂડીનું કામ. | ||
નવરી નિશાણીનું કામ | :::નવરી નિશાણીનું કામ | ||
બાળી ભોળીનું કામ. | :::બાળી ભોળીનું કામ. | ||
મારે ધણી દરબારમાંથી આવે | :::મારે ધણી દરબારમાંથી આવે | ||
દીકરો નિશાળેથી આવે | :::દીકરો નિશાળેથી આવે | ||
દીકરી સાસરેથી આવે | :::દીકરી સાસરેથી આવે | ||
વહુ પીરથી આવે | :::વહુ પીરથી આવે | ||
ગા’ ગોંદરેથી આવે | :::ગા’ ગોંદરેથી આવે | ||
ભેંસ સીમમાંથી આવે! | :::ભેંસ સીમમાંથી આવે! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 33: | Line 33: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘કાં ભાભીજી, હાલ્યાં જાવ? | :::‘કાં ભાભીજી, હાલ્યાં જાવ? | ||
ગોર્યની પૂજા કરતાં જાવ.’ | :::ગોર્યની પૂજા કરતાં જાવ.’ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 41: | Line 41: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ભાયડો દરબારમાં રિયો છે, | :::ભાયડો દરબારમાં રિયો છે, | ||
દીકરો દુકાને રિયો છે, | :::દીકરો દુકાને રિયો છે, | ||
વહુ પી’ર રહી છે, | :::વહુ પી’ર રહી છે, | ||
દીકરી સાસરે રહી છે, | :::દીકરી સાસરે રહી છે, | ||
ગા ગોંદરે રહી છે, | :::ગા ગોંદરે રહી છે, | ||
ભેંસ સીમમાં રહી છે, | :::ભેંસ સીમમાં રહી છે, | ||
ઘૂમતું વલોણું મટી ગ્યું, | :::ઘૂમતું વલોણું મટી ગ્યું, | ||
ઝૂલતું પારણું મટી ગ્યું, | :::ઝૂલતું પારણું મટી ગ્યું, | ||
લાલ ટીલી મટી ગઈ, | :::લાલ ટીલી મટી ગઈ, | ||
કાખમાં ગગો મટી ગ્યો, | :::કાખમાં ગગો મટી ગ્યો, | ||
વાડ્યે વછેરા મટી ગ્યા, | :::વાડ્યે વછેરા મટી ગ્યા, | ||
પરોળે પાડા મટી ગ્યા, | :::પરોળે પાડા મટી ગ્યા, | ||
ગોર્ય માના શરાપ લાગ્યા. | :::ગોર્ય માના શરાપ લાગ્યા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 59: | Line 59: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય | :::‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય | ||
અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય, | :::અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય, | ||
નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય. | :::નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય. | ||
ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ. | :::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ. | ||
ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’ | :::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 69: | Line 69: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય, | :::સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય, | ||
ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય. | :::ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય. | ||
‘માતાજી; મારો અપરાધ માફ કરો. | :::‘માતાજી; મારો અપરાધ માફ કરો. | ||
છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ. | :::છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ. | ||
મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’ | :::મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 79: | Line 79: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ધણી દરબારમાંથી આવ્યો છે, | :::ધણી દરબારમાંથી આવ્યો છે, | ||
દીકરો નિશાળેથી આવ્યો છે, | :::દીકરો નિશાળેથી આવ્યો છે, | ||
દીકરી સાસરેથી આવી છે, | :::દીકરી સાસરેથી આવી છે, | ||
વહુ પી’રથી આવી છે. | :::વહુ પી’રથી આવી છે. | ||
ગા ગોંદરેથી આવી છે. | :::ગા ગોંદરેથી આવી છે. | ||
ભેંસ સીમાડેથી આવી છે. | :::ભેંસ સીમાડેથી આવી છે. | ||
ઘૂમતું વલોણું થઈ રિયું છે, | :::ઘૂમતું વલોણું થઈ રિયું છે, | ||
ઝૂલતું પારણું થઈ રિયું છે, | :::ઝૂલતું પારણું થઈ રિયું છે, | ||
લાલ ટીલી થઈ રહી છે. | :::લાલ ટીલી થઈ રહી છે. | ||
કાખમાં ગગો થઈ રયો છે. | :::કાખમાં ગગો થઈ રયો છે. | ||
વાડે વછેરા થઈ રયા છે, | :::વાડે વછેરા થઈ રયા છે, | ||
પરોળે પાઠા થઈ રયા છે, | :::પરોળે પાઠા થઈ રયા છે, | ||
હે માતાજી! સત તમારાં, | :::હે માતાજી! સત તમારાં, | ||
ને વ્રત અમારાં. | :::ને વ્રત અમારાં. | ||
</poem> | </poem> |
edits