26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 142: | Line 142: | ||
લૂંટી, માલ સાંઢિયા માથે લાદી, ડુંગરમાં રવાના કરી, રાત પડી એટલે ભીમે આખા ગામને ભેગું કરી ચોક વચ્ચે ‘જીંડારી’ નામની રાસને મળતી રમત લેવરાવી : | લૂંટી, માલ સાંઢિયા માથે લાદી, ડુંગરમાં રવાના કરી, રાત પડી એટલે ભીમે આખા ગામને ભેગું કરી ચોક વચ્ચે ‘જીંડારી’ નામની રાસને મળતી રમત લેવરાવી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
::જીંડારી લઈશ રે જીંડારી લઈશ, | |||
::કુંભાજીના રાજમાં જીંડારી લઈશ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આવાં ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા. પણ કોઈ વાર આવી પહોંચી નહિ, એટલે જમિયલશાના જેજેકાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ઉપલેટું ઊંઘે નહિ, | |||
::::: ગોંડળ થરથર થાય, | |||
::લીધી ઊંડળ માય, | |||
::::: ભલ ધોરાજી ભીમડા! | |||
</poem> |
edits