26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 116: | Line 116: | ||
“ઠીક; જતાણીએ ક્યાં ઘા ઝીલ્યા?” | “ઠીક; જતાણીએ ક્યાં ઘા ઝીલ્યા?” | ||
“બરાબર કપાળ ઉપર.” | “બરાબર કપાળ ઉપર.” | ||
“બસ ત્યારે, પારોઠના ખાધા હોત તો મને પસ્તાવો થાત.” | “બસ ત્યારે, પારોઠના <ref>પીઠના.</ref> ખાધા હોત તો મને પસ્તાવો થાત.” | ||
“ડોશી બહુ રૂડાં લાગ્યાં, બાપુ! ત્રણ મકરાણીને સુવાર્યા અને બચ્ચાંને લઈ માલણકા ચાલ્યાં ગયાં.” | “ડોશી બહુ રૂડાં લાગ્યાં, બાપુ! ત્રણ મકરાણીને સુવાર્યા અને બચ્ચાંને લઈ માલણકા ચાલ્યાં ગયાં.” | ||
“ભીમા મલેક!” સંગાથીઓ મૂછે વળ દઈને તાડૂક્યા : “ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા-ધોરાજીને આગ જ લગાડવી જોશે ને?” | “ભીમા મલેક!” સંગાથીઓ મૂછે વળ દઈને તાડૂક્યા : “ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા-ધોરાજીને આગ જ લગાડવી જોશે ને?” |
edits