26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 354: | Line 354: | ||
રાવણહથ્થાવાળા નાથબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે : | રાવણહથ્થાવાળા નાથબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ગંઢ કાંથડના જુમલા રે વાગડને રે’વા દે! | |||
::ચાર ભાઈઓનું જોડલું જુમા, | |||
::પાંચમો ભાવદ પીર. — કાંથડના. | |||
::પડાણ માગે ગંઢડા નીકળ્યા, | |||
::લીધી વાગડની વાટ. — કાંથડના. | |||
::ઘોડલે ચડતા ખાનને માર્યો, | |||
::હમીરીઓ ના’વ્યો હાથ. — કાંથડના. | |||
::પ્રાગવડ ભાંગી પટલને માર્યો, | |||
::ચોરે ખોડ્યાં નિશાણ. — કાંથડના. | |||
::ઝંડિયો ડુંગર ઘોડલે ઘેર્યો, | |||
::ઘણાનો કાઢ્યો ઘાણ — કાંથડના. | |||
::અંજારની સડકે સાધુ જમાડ્યા, | |||
::બોલો જુમાની જે. — કાંથડના. | |||
::પગમાં તોડો હાથમાં નેજો, | |||
::ભાવદી ભેળો થાય. — કાંથડના. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''મિયાણા વાલા મોવરનું બહારવટું કોઈ રાજ તરફના અન્યાયમાંથી ઊભું નહોતું થયું, પણ ઓરતોની લંપટતાથી જ પરિણમ્યું હતું. વાલો ચોરીઓ કરતો અને ચોરીના સાહસમાં જ એનો એક હાથ ઠૂંઠો થયો હતો એ વાત પણ ચોક્કસ છે.''' | |||
{{Poem2Close}} | |||
<center>'''જીવતાં પાત્રો જડ્યાં છે'''</center> | |||
<center>'''[લેખકની લોકસાહિત્યની શોધનકથા ‘પરકમ્મા’માં]'''</center> | |||
{{Poem2Open}} | |||
[મારી ટાંચણપોથીનું] પાનું ફરે છે — મિયાણા બહારવટિયા વાલા નામોરીની મેં લખેલી કથાના કિસ્સા પૂરા પાડનાર માણસનો પતો મળે છે. સ્વ. દરબાર કાંથડ ખાચરની રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખો : ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી, કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડાનાર એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી, પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહીં પણ સક્રિય પાત્ર હતો. ચારણ, ભાટો અને કથાકારો જ મને ઉટાંગ વાતો કહી ગયા છે એ માન્યતા ખોટી છે. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડ્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેમણે સારું-બૂરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોનો પણ સરળ ભાવે ઇનકાર કર્યો છે. | |||
એ વૃદ્ધ મિયાણાના છેલ્લા શબ્દો — કલ્યાણકારી શબ્દો — ટાંચણમાંથી અહીં ઉતારીને હું તેને સલામો દઉં છું. “વાલો મોર : ઘઉંલો વાન : સામાન્ય કદનો : શરીરે મજબૂત : સ્વભાવ બહુ સાદો શાંત : કોઈ ગાળ દે તો પણ બોલે નહિ : કોઈ દી હસે નહીં : કોઈ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલે : સાંજ પડ્યે બંદૂકને લોબાન કરે : એની હાજરીમાં ભૂંડું બોલાય નહીં.” | |||
આ બહારવટિયો! આ મિયાણો! આવા શીલવંતા કેવે કમૉતે ગયા! આમ કેમ થયું? પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાશો કરી ટાળ્યા. | |||
યેલું.) | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits