સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 409: Line 409:


કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.
કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>'''સૌરાષ્ટ્રના રોબિન હૂડ'''</center>
પ્રથમ કોટિના બહારવટિયા વિશે કિનકેઈડ યથાર્થ લખે છે કે <ref>‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’.</ref>
“પહેલા વિભાગના બહારવટિયા વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઇંગ્લન્ડના વહેલા કાળના બહારવટિયાને સારી પેઠે મળતા આવે છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટિંગ્ડનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવૂડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ ‘રોબિન હૂડ’ નામથી એ ઘરોઘર સુપ્રસિદ્ધ છે. એનો મુખ્ય હેતુ ગુના કરવાનો નહોતો, જોકે સાચોસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મેળવ્યાં.
સૌરાષ્ટ્રના ગરાસિયા બહારવટિયા પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળિયા પડોશીઓએ ઝુંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા, કેમ કે હજુ 1902માં જ જ્યુડિશિયલ આસિસ્ટંટે જૂનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાન ટોળીને ગુનેગાર ઠરાવેલી).
આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરો ને સંબંધીઓને એકઠા કરી લૂંટફાટ તથા ખૂનખરાબી ચલાવતા કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે, અને તેથી તે બહારવટિયાને એની જાગીર પાછી સુપરત કરતો. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદાં જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેશાં પોતાના તાબાના જાગીરદારને ઓહિયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટિયાને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભૂત થવા વધુ આતુર રહેતા. ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુનારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેઓની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વાજબી દાદ મેળવવાની જ બતી. એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેઓના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”
<center>'''સંતાવાનાં સ્થાન'''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits