સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 389: Line 389:
<center>'''કિનકેઈડે કથેલાં કારણો'''</center>
<center>'''કિનકેઈડે કથેલાં કારણો'''</center>


શ્રી કિનકેઈડ આ મુદ્દાને વધુ સ્પષ્ટ બનાવે છે  : એ ખાસ તો કાઠી બહારવટિયા વિશે લખે છે : “At first mere robbers, they, after many struggles, established themselves at the breakup of the Mogul empire firmly in the centre of the province. They were, however, like Sikhs before the time of Ranjitsing, a loosely knit confederacy, and they were unable in the 18th century to make headway against the growingof Junagadh. Thus it was that many of the smaller landholders wrote over part of their lands to the surrounding administration in order to secure protection for the reminder. But this promised protection was not always obtained. It always happened that when the protecting state had acquired part of the Kathi’s land, it hungered for the remainder. It would then provoke quarrels, and on some pretext or other violate its agreement. It was useless for the Kathi to seek redress in the State’s own court; so, calling together his servants and relatives, and placing his wife and children in some friendly shelter, he would turn his back on the homestead where his family had lived for centuries, and making Gir his Sherwood forest proceed to rob and murder in every direction until death, treachery or redress closed his picturesque but baneful career.” <ref>The Outlaws of Kathiawar (1905)</ref>  
'''શ્રી કિનકેઈડ આ મુદ્દાને વધુ સ્પષ્ટ બનાવે છે  : એ ખાસ તો કાઠી બહારવટિયા વિશે લખે છે : “At first mere robbers, they, after many struggles, established themselves at the breakup of the Mogul empire firmly in the centre of the province. They were, however, like Sikhs before the time of Ranjitsing, a loosely knit confederacy, and they were unable in the 18th century to make headway against the growingof Junagadh. Thus it was that many of the smaller landholders wrote over part of their lands to the surrounding administration in order to secure protection for the reminder. But this promised protection was not always obtained. It always happened that when the protecting state had acquired part of the Kathi’s land, it hungered for the remainder. It would then provoke quarrels, and on some pretext or other violate its agreement. It was useless for the Kathi to seek redress in the State’s own court; so, calling together his servants and relatives, and placing his wife and children in some friendly shelter, he would turn his back on the homestead where his family had lived for centuries, and making Gir his Sherwood forest proceed to rob and murder in every direction until death, treachery or redress closed his picturesque but baneful career.” <ref>The Outlaws of Kathiawar (1905)</ref>  
એ સંજોગોમાંથી ત્રણ-ચાર પ્રકારના બહારવટિયા જન્મ્યા.
એ સંજોગોમાંથી ત્રણ-ચાર પ્રકારના બહારવટિયા જન્મ્યા.'''


<center>'''પહેલો પ્રકાર : ગરાસદારો'''</center>
પોતાના ગરાસ ઉપર થયેલા અન્યાયી આક્રમણ સામે મરવા-મારવાનો નિરધાર કરીને ઊઠેલા : 1. જેસોજી-વેજોજી : જૂનાગઢ-અમદાવાદની મુગલ સૂબાગીરી સામે : ઇ.સ. 1472-94 : વીસ વર્ષ : બહારવટું પાર પડ્યું. 2. ભીમો જત : ગોંડલની સામે : ઇ.સ. 1800થી 1850 સુધીમાં : બાર વર્ષે ધીંગાણે કતલ થઈ ગયો. 3. હીપો ખુમાણ : પાલિતાણા સામે : 100 વર્ષની અંદર : મરાયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 4. જોગીદાસ ખુમાણ : ભાવનગર સામે : 1816થી 1829 સુધી : પાર પડ્યું. 5. બાવા વાળો : જેતપુર દરબાર દેવા વાળા સામે : ઇ.સ. 1829ની આસપાસ : ધીંગાણે કતલ થયો. 6. વરજાંગ ધાધલ : જેતપુર દરબાર દેવા વાળા સામે : 1800 પછી : ધીંગાણે મર્યો : પણ બહારવટું પાર પડ્યું. (‘સૌરાષ્ટ્રની રસધાર.) 7. જોધો માણેક ને મૂળુ માણેક : ગાયકવાડની સામે : ઇ.સ. 1859થી 1867 (વૉટસન પ્રમાણે 1860) : ધીંગાણે કામ આવી ગયા. 8. કાદુ મકરાણી : જૂનાગઢ રાજ સામે : ઇ.સ. 1884-87 : ફાંસી દેવાઈ. 9. રવોજી કલોજી : ગોંડળ રાજ સામે : પાર પાડ્યું. 10. રામ વાળો : ગાયકવાડ સરકાર સામે : ઇ.સ. 1816થી 1917 : ધીંગાણે ઠાર થયો.
તે સિવાય નાના નાના જેનો ઇતિહાસ જનસમુદાયમાં નીતર્યો નથી તેવા ઘણા હોવા જોઈએ.
<center>'''બીજો પ્રકાર : પરોપકારપ્રેરિત'''</center>
પરોપકાર કરવા જતાં, અન્યને ખાતર મારફાડ કરીને પછી બહારવટે નીકળેલા :
1. સંઘજી કાવેઠિયો : સાણંદ રાજ સામે : સફળ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’). 2. અભો સોરઠિયો : ભાવનગર રાજ સામે : ઇ. સ. 1800 લગભગ : ધીંગાણે કતલ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 3. ચાંપરાજ વાળો : ગાયકવાડ તેમ જ એજન્સીની સામે : ઇ.સ. 1835 : કેદની શિક્ષા પામ્યો ને પછી છૂટ્યો. 4. નાથો મોઢવાડિયો મેર : જામનગર સામે : આશરે ઇ.સ. 1830 : કામ આવ્યો.
<center>'''ત્રીજો પ્રકાર : અંગત વેર'''</center>
અંગત વેરને કારણે બહાર નીકળી જઈ કાયદા વિરુદ્ધ પરંતુ બહારવટાના નિયમો મુજબ જીવન ગાળનારા : 1. ગીગો મહિયો : જૂનાગઢ સામે ઇ.સ. 1855-60 : કતલ થયો. 2. મિયાણો વાલો નામોરી : 1890 : કતલ થયો : 3. સાલોલીનો ચારણ નાગરવ ગિયડ. 4. રાયદે બુચડ ચારણ : જામનગર સામે : મરાયો.
<center>'''ચોથો પ્રકાર : ચોર-લૂંટારા'''</center>
કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu