2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |

Line 46: | Line 46: | ||
૨૭, અમૃત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, | ૨૭, અમૃત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, | ||
દૂધેશ્વર પાણીની ટાંકી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૪ | દૂધેશ્વર પાણીની ટાંકી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૪ | ||

{{Heading| અર્પણ}} | |||

{{color|black|'''પપ્પાને....'''}} | |||

{{Heading|પ્રકાશકીય}} | |||
{{Poem2Open}} | |||
સદ્ગત બી. કે. મજૂમદારના વસિયતનામામાં પ્રગટ થયેલી સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઈચ્છાના અનુસંધાનમાં રચાયેલી શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી હેઠળ આ કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે. | |||
આ શ્રેણીમાં સંસ્કૃતિરાણી દેસાઈના ‘સુર્યો જ સૂર્યો' કાવ્યસંગ્રહ પછીનો નારીકવિને રજૂ કરતો આ બીજો સંગ્રહ છે. આ બંને સંગ્રહોમાં કવિચેતનાએ માત્ર ગદ્યને માધ્યમ બનાવ્યું છે; તર્કને છોડીને મુખ્યત્વે તરંગને તરીકા તરીકે અપનાવ્યો છે. આવી સીમિત વર્તુળ રેખામાં સંસ્કૃતરાણીની કોટિ (conceit) તરફની દોડ અને મનીષાની અસંગત તરફની દોડ એમના કેટલાક વીજળીક આવેગોને સક્ષમ રીતે | |||
આ શ્રેણીમાં સંસ્કૃતિરાણી દેસાઈના ‘સુર્યો જ સૂર્યો' કાવ્યસંગ્રહ પછીનો | |||
નારીકવિને રજૂ કરતો આ બીજો સંગ્રહ છે. આ બંને સંગ્રહોમાં કવિચેતનાએ માત્ર | |||
ગદ્યને માધ્યમ બનાવ્યું છે; તર્કને છોડીને મુખ્યત્વે તરંગને તરીકા તરીકે અપનાવ્યો | |||
છે. આવી સીમિત વર્તુળ રેખામાં સંસ્કૃતરાણીની કોટિ (conceit) તરફની દોડ અને | |||
મનીષાની અસંગત તરફની દોડ એમના કેટલાક વીજળીક આવેગોને સક્ષમ રીતે | |||
પ્રતિબિબત કરી શકી છે. | પ્રતિબિબત કરી શકી છે. | ||
Line 135: | Line 90: | ||
‘જેલ', ‘રંગ', ‘ગોઝારી વાવ', ‘રોમાન્સ' જેવી રચનાઓ બેશક નીવડી આવી છે. | ‘જેલ', ‘રંગ', ‘ગોઝારી વાવ', ‘રોમાન્સ' જેવી રચનાઓ બેશક નીવડી આવી છે. | ||
શ્રેણીનો આ ચૌદમો મણકો છે. | શ્રેણીનો આ ચૌદમો મણકો છે. | ||
{{Poem2Close}} | |||
{{સ-મ|||'''— ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | |||

{{Heading|સર્જકનો શબ્દ}} | |||
{{Poem2Open}} | |||
સર્જકનો શબ્દ | |||
નાની હતી ત્યારે જાદુનો ખેલ જોવા જતી. જાદુગર એક છોકરીને લોખંડની | નાની હતી ત્યારે જાદુનો ખેલ જોવા જતી. જાદુગર એક છોકરીને લોખંડની | ||
મોટી પેટીમાં તાળું લગાવી પૂરી દેતો. પછી ઉપરથી છરા ભોંકતો. પણ એ છોકરી | મોટી પેટીમાં તાળું લગાવી પૂરી દેતો. પછી ઉપરથી છરા ભોંકતો. પણ એ છોકરી | ||
Line 155: | Line 108: | ||
જીવવાની પ્રક્રિયાની પ્રતિક્રિયા એ કવિતા છે. હું લખું છું પણ હજી એને | જીવવાની પ્રક્રિયાની પ્રતિક્રિયા એ કવિતા છે. હું લખું છું પણ હજી એને | ||
પામી નથી શકતી. એ મારી પહોંચની બહાર છે. | પામી નથી શકતી. એ મારી પહોંચની બહાર છે. | ||
{{Poem2Close}} | |||
- મનીષા જોષી | {{સ-મ|||'''— મનીષા જોષી'''}} |