ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શરતના ઘોડા| }} {{Poem2Open}} ૧ (નીલકંઠરાયના વડીલો એટલે એક એકને ટપ્પે...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center></center>
(નીલકંઠરાયના વડીલો એટલે એક એકને ટપ્પે મારે એવા અઠંગ મુસ્તદ્દીઓ. એમના દદાના દાદાએ એક પૈસેટકે ભર્યાભંડાર જેવા રજવાડામાં પૂરાં પચીસ વર્ષ લાગલગાટ દીવાનગીરી ભોગેલી. એમના વેલામાંથી ઝાઝા ભાગે કડવાં ફળો ઊતર્યાં હતાં. એમાં નીલકંઠરાયના દાદા અપવાદરૂપ હતા. એમની મીઠાબોલી જીભ હરેકને મહાત કરતી. ક્યારે અને શા કારણથી – એની કોઈને ખબર નહોતી; પણ રાજા જોડે તેઓ એક વાર શિકારે ગયેલા તે પાછા ફરતાં બે ગામડાંનો ભોગવટો લેતા આવેલા.

નીલકંઠરાયનો વ્યક્તિગત વિચાર કરીએ તો એમની કોડીની કિંમત નહોતી. પરંતપ વારસામાં મળેલી રકમ અને આબરૂને અંગે એ પહોળી છાતીએ ફરતા હતા.

18,450

edits