18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ઊભી વાટે'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ્ચે જ અટકી ગયો, ઊભો રહી ગયો. ટાંકીએથી પાણી ભરી જતી જુવતીઓ પણ માથે બેડાં સોતી ઊભી રહી જઈ આ નવીન દૃશ્ય જોવા લાગી. પાનવાળા અને રસ્તે બેઠેલાં શાકવાળાંઓ પણ જોઈ રહ્યાં. | ‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ્ચે જ અટકી ગયો, ઊભો રહી ગયો. ટાંકીએથી પાણી ભરી જતી જુવતીઓ પણ માથે બેડાં સોતી ઊભી રહી જઈ આ નવીન દૃશ્ય જોવા લાગી. પાનવાળા અને રસ્તે બેઠેલાં શાકવાળાંઓ પણ જોઈ રહ્યાં. | ||
Line 130: | Line 132: | ||
પાણી ભરતી જુવતીઓ, શાક વેચતા બકાલીઓ, પાન વેચતા દુકાનદારો અને ગીતની લીટી લલકારતો જુવાન આ અદ્ભુત દૃશ્ય સ્તબ્ધ બની જોઈ રહ્યાં. આગળ ને આગળ વધતા જતા સમાજવર્તુળ વચ્ચેથી આગળ ભિખારણ ને પાછળ શેઠ પોતપોતાની ગતિનો વેગ વધારતાં ચાલ્યાં જ જતાં હતાં. તે લોકો નજરમાંથી પૂરેપૂરાં બહાર નીકળી જાય તે પહેલાં તો પેલા જુવાને ચાલ્યા જતા શેઠની દિશામાં હાથ લંબાવી પોતે લલકારતો હતો તે લીટી પૂરી કરીઃ | પાણી ભરતી જુવતીઓ, શાક વેચતા બકાલીઓ, પાન વેચતા દુકાનદારો અને ગીતની લીટી લલકારતો જુવાન આ અદ્ભુત દૃશ્ય સ્તબ્ધ બની જોઈ રહ્યાં. આગળ ને આગળ વધતા જતા સમાજવર્તુળ વચ્ચેથી આગળ ભિખારણ ને પાછળ શેઠ પોતપોતાની ગતિનો વેગ વધારતાં ચાલ્યાં જ જતાં હતાં. તે લોકો નજરમાંથી પૂરેપૂરાં બહાર નીકળી જાય તે પહેલાં તો પેલા જુવાને ચાલ્યા જતા શેઠની દિશામાં હાથ લંબાવી પોતે લલકારતો હતો તે લીટી પૂરી કરીઃ | ||
‘ઊભી વાટે ઊડે રે તારી પોતડી.’ | '''‘ઊભી વાટે ઊડે રે તારી પોતડી.’''' | ||
સાંભળનારાઓએ સહાસ્ય તે લીટી ઝીલી લીધી. | સાંભળનારાઓએ સહાસ્ય તે લીટી ઝીલી લીધી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits