2,662
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
}} | }} | ||
<center>'''દૃશ્ય ૧'''</center> | <center>'''દૃશ્ય ૧'''</center> | ||
(રંગભૂમિ પર એક નાના ઘરનું પ્રવેશદ્વાર, દ્વારની પાસે ઓટલો, ઓટલાની બહાર ખુલ્લું કંપાઉન્ડ, વરસાદ અને પવનનો અવાજ સંભળાય છે. ઓટલા પર એક આઠેક વર્ષની કિશોરી આવે છે. છાપરા પરથી પડતી વરસાદની ધારાને હથેલીમાં ઝીલે છે. કૂદકો મારીને આંગણામાં આવે છે. વરસાદમાં ખૂબ ઉલ્લાસથી નહાય છે અને ગાય છેઃ | (રંગભૂમિ પર એક નાના ઘરનું પ્રવેશદ્વાર, દ્વારની પાસે ઓટલો, ઓટલાની બહાર ખુલ્લું કંપાઉન્ડ, વરસાદ અને પવનનો અવાજ સંભળાય છે. ઓટલા પર એક આઠેક વર્ષની કિશોરી આવે છે. છાપરા પરથી પડતી વરસાદની ધારાને હથેલીમાં ઝીલે છે. કૂદકો મારીને આંગણામાં આવે છે. વરસાદમાં ખૂબ ઉલ્લાસથી નહાય છે અને ગાય છેઃ | ||
<poem> | |||
ઓટલા પર કિશોરીના પપ્પા આવીને ઊભા રહે છે. એ સ્મિતપૂર્વક નહાતી પુત્રીનો જોઈ રહે છે. કિશોરીનું ધ્યાન જતાં એ ઓટલા પાસે આવે છે.) | આવ રે વરસાદ | ||
ચકુઃ પપ્પા! કેવો સરસ વરસાદ પડે છે. ચાલો નહાવા. મઝા આવશે. | ઢેબરિયો વરસાદ | ||
પપ્પાઃ ના ચકુ, તું નહા. | ઊની ઊની રોટલી | ||
ચકુઃ ચલો ને પપ્પા, બહુ મઝા પડશે. | ને કારેલાંનું શાક. | ||
પપ્પાઃ ના, મને શરદી થઈ જાય. | </poem> | ||
ચકુઃ નહીં થાય પપ્પા, ચલો. | (ઓટલા પર કિશોરીના પપ્પા આવીને ઊભા રહે છે. એ સ્મિતપૂર્વક નહાતી પુત્રીનો જોઈ રહે છે. કિશોરીનું ધ્યાન જતાં એ ઓટલા પાસે આવે છે.) | ||
{{ps | |||
|ચકુઃ | |||
|પપ્પા! કેવો સરસ વરસાદ પડે છે. ચાલો નહાવા. મઝા આવશે. | |||
}} | |||
{{ps | |||
|પપ્પાઃ | |||
|ના ચકુ, તું નહા. | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|ચલો ને પપ્પા, બહુ મઝા પડશે. | |||
}} | |||
{{ps | |||
|પપ્પાઃ | |||
|ના, મને શરદી થઈ જાય. | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|નહીં થાય પપ્પા, ચલો. | |||
}} | |||
(ચકુ પપ્પાનો હાથ પકડીને ખેંચે છે.) | (ચકુ પપ્પાનો હાથ પકડીને ખેંચે છે.) | ||
પપ્પાઃ ના…ના… ચકુ રહેવા દે. જો પડી જઈશ બેટા. લપસી પડીશ. હં… હં… | {{ps | ||
|પપ્પાઃ | |||
|ના…ના… ચકુ રહેવા દે. જો પડી જઈશ બેટા. લપસી પડીશ. હં… હં… | |||
}} | |||
(ચકુ પપ્પાને નીચે વરસાદમાં ખેંચી જાય છે. બંને નહાય છે.) | (ચકુ પપ્પાને નીચે વરસાદમાં ખેંચી જાય છે. બંને નહાય છે.) | ||
ચકુ/પપ્પાઃ આવે રે વરસાદ | {{ps | ||
|ચકુ/પપ્પાઃ | |||
|<poem>આવે રે વરસાદ | |||
ઢેબરિયો વરસાદ | |||
ઊની ઊની રોટલી | |||
ને કારેલાંનું શાક. | |||
</poem> | |||
}} | |||
ચકુઃ પપ્પા… પપ્પા! આ તરફ આવો. આ બાજુ મોટો ધધૂડો પડે છે. | ચકુઃ પપ્પા… પપ્પા! આ તરફ આવો. આ બાજુ મોટો ધધૂડો પડે છે. | ||
(બન્ને ધધૂડા નીચે ઊભાં રહીને નહાય છે. પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે. ચકુ ગાતી ગાતી કંપાઉન્ડમાં ફર્યા કરે છે. પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે. અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વારાફરતી ડાબો અને જમણો પગ ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે. મલ્હારનો આલાપ સંભળાય છે. ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ ગયા છે, અને બન્ને હાથ ધીમે ધીમે ઊંચકાતા જાય છે, બન્ને હાથ ઊંચકાઈને સ્થિર થઈ જાય છે. અંદરથી ચકુનાં મમ્મીનો અવાજ સંભળાય છે. આલાપ બંધ થઈ જાય છે.) | (બન્ને ધધૂડા નીચે ઊભાં રહીને નહાય છે. પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે. ચકુ ગાતી ગાતી કંપાઉન્ડમાં ફર્યા કરે છે. પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે. અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વારાફરતી ડાબો અને જમણો પગ ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે. મલ્હારનો આલાપ સંભળાય છે. ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ ગયા છે, અને બન્ને હાથ ધીમે ધીમે ઊંચકાતા જાય છે, બન્ને હાથ ઊંચકાઈને સ્થિર થઈ જાય છે. અંદરથી ચકુનાં મમ્મીનો અવાજ સંભળાય છે. આલાપ બંધ થઈ જાય છે.) |