2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 98: | Line 98: | ||
}} | }} | ||
(ચકુ દોડતી દોડતી પગથિયાં ચડીને ઓટલા પર ઊભી રહે છે. કપડાં અને વાળ નિચોવે છે. પછી અંદર જાય છે. દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે.) | (ચકુ દોડતી દોડતી પગથિયાં ચડીને ઓટલા પર ઊભી રહે છે. કપડાં અને વાળ નિચોવે છે. પછી અંદર જાય છે. દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે.) | ||
દાદાઃ ચંપક! ચાલ અંદર. તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નહાવા ઊભો છે? માંદો પડતાં વાર નહીં લાગે. | {{ps | ||
|દાદાઃ | |||
|ચંપક! ચાલ અંદર. તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નહાવા ઊભો છે? માંદો પડતાં વાર નહીં લાગે. | |||
}} | |||
(દાદા જાય છે. પગથિયાં પાસે અટકે છે. પાછા વળીને જુએ છે. ચંપક ત્યાં ને ત્યાં સ્થિર ઊભો છે.) | (દાદા જાય છે. પગથિયાં પાસે અટકે છે. પાછા વળીને જુએ છે. ચંપક ત્યાં ને ત્યાં સ્થિર ઊભો છે.) | ||
{{ps | |||
| | |||
|ચંપક! સાંભળતો નથી? ચાલ અંદર અને શરીર લૂછી નાખ. | |||
}} | |||
(ચંપક સ્થિર ઊભો છે. દાદા પાછા વળીને ચંપક પાસે આવે છે. એની સામે એકાદ ક્ષણ વિસ્મયથી તાકી રહે છે.) | (ચંપક સ્થિર ઊભો છે. દાદા પાછા વળીને ચંપક પાસે આવે છે. એની સામે એકાદ ક્ષણ વિસ્મયથી તાકી રહે છે.) | ||
{{ps | |||
ચંપકઃ હું વૃક્ષ છું. | | | ||
|એલા, મારી મશ્કરી કરે છે? | |||
}} | |||
{{ps | |||
|ચંપકઃ | |||
|હું વૃક્ષ છું. | |||
}} | |||
(દાદાજી ખડખડ હસી પડે છે.) | (દાદાજી ખડખડ હસી પડે છે.) | ||
દાદાઃ એવો ને એવો રહ્યો. ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસી જા. તારે દશ ને પચીસની બસ પકડવાની છે. મોડું થઈ જશે તો તું જ પાછો બૂમાબૂમ કરી મૂકીશ. ચાલ અંદર. ઇન્દુ રોટલી કરવા બેઠી છે. | {{ps | ||
ચંપકઃ હું વૃક્ષ છું. | |દાદાઃ | ||
|એવો ને એવો રહ્યો. ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસી જા. તારે દશ ને પચીસની બસ પકડવાની છે. મોડું થઈ જશે તો તું જ પાછો બૂમાબૂમ કરી મૂકીશ. ચાલ અંદર. ઇન્દુ રોટલી કરવા બેઠી છે. | |||
}} | |||
{{ps | |||
|ચંપકઃ | |||
|હું વૃક્ષ છું. | |||
}} | |||
(દાદા ચંપકનો હાથ પકડે છે. પછી એની આંખો સાથે આંખો મેળવવાનો પ્રયત્ન કરે છે. આંખ મળતી નથી, તેથી ચંપકના ગાલને હથેળીથી ઠબઠબાવે છે.) | (દાદા ચંપકનો હાથ પકડે છે. પછી એની આંખો સાથે આંખો મેળવવાનો પ્રયત્ન કરે છે. આંખ મળતી નથી, તેથી ચંપકના ગાલને હથેળીથી ઠબઠબાવે છે.) | ||
{{ps | |||
| | |||
|ચંપક! ચંપક! બેટા ચંપક! | |||
}} | |||
(મૂંઝાઈને પગથિયાં પાસે જાય છે.) | (મૂંઝાઈને પગથિયાં પાસે જાય છે.) | ||
{{ps | |||
ઇન્દિરાઃ (ઘરમાંથી અવાજ સંભળાય છે) એ આવી દાદાજી. | | | ||
|બેટા ઇન્દી! ઇન્દી બેટા! | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|(ઘરમાંથી અવાજ સંભળાય છે) એ આવી દાદાજી. | |||
}} | |||
(ઇન્દિરા હાથ લૂછતી લૂછતી આવે છે.) | (ઇન્દિરા હાથ લૂછતી લૂછતી આવે છે.) | ||
{{ps | |||
દાદાઃ અરે જો ને બેટા આ ચંપક શું કહે છે? | | | ||
ઇન્દિરાઃ શું કહે છે? | |શું છે દાદાજી? | ||
દાદાઃ કે’ છે કે હું વૃક્ષ છું. | }} | ||
ઇન્દિરાઃ (નીચે ઊતરતાં ઊતરતાં હસી પડે છે. દીકરા કોના દાદાજી? એમનો તો કાયમનો મશ્કરો સ્વભાવ છે. (ચંપકની પાસે જઈને હસતાં હસતાં) આજે પાછી શેની મજાક શરૂ કરી છે? (ચંપકની સામે આંખમાં આંખ મેળવવાનો પ્રયત્ન કરે છે.) ચાલો ચાલો ઘરમાં, કેટલા બધા ભીંજાયા છો! ચાલો શરીર કોરું કરીને ગરમ ગરમ રસોઈ જમો લો. હું ટુવાલ આપું છું. (ચાલવા માંડે છે. જરાક પાછું જોતાં અટકી જાય છે.) અરે તમે તો ઊભા જ છો! (હાથ પકડે છે.) ચાલો ને હવે અંદર ભૈસાબ. મારે તાવડી તપે છે, તમે જમી લો એટલે દાદાજીને નરમ નરમ રોટલી ઉતારી આપું. | {{ps | ||
દાદાઃ એલા ચંપક, હવે બહુ થઈ મજાક. ચાલ અંદર. | |દાદાઃ | ||
|અરે જો ને બેટા આ ચંપક શું કહે છે? | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|શું કહે છે? | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|કે’ છે કે હું વૃક્ષ છું. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|(નીચે ઊતરતાં ઊતરતાં હસી પડે છે. દીકરા કોના દાદાજી? એમનો તો કાયમનો મશ્કરો સ્વભાવ છે. (ચંપકની પાસે જઈને હસતાં હસતાં) આજે પાછી શેની મજાક શરૂ કરી છે? (ચંપકની સામે આંખમાં આંખ મેળવવાનો પ્રયત્ન કરે છે.) ચાલો ચાલો ઘરમાં, કેટલા બધા ભીંજાયા છો! ચાલો શરીર કોરું કરીને ગરમ ગરમ રસોઈ જમો લો. હું ટુવાલ આપું છું. (ચાલવા માંડે છે. જરાક પાછું જોતાં અટકી જાય છે.) અરે તમે તો ઊભા જ છો! (હાથ પકડે છે.) ચાલો ને હવે અંદર ભૈસાબ. મારે તાવડી તપે છે, તમે જમી લો એટલે દાદાજીને નરમ નરમ રોટલી ઉતારી આપું. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|એલા ચંપક, હવે બહુ થઈ મજાક. ચાલ અંદર. | |||
}} | |||
(ચંપક છીંક ખાય છે.) | (ચંપક છીંક ખાય છે.) | ||
ઇન્દિરાઃ દાદાજી! આમને તો શરદી થઈ ગઈ છે. | {{ps | ||
દાદાઃ હું ક્યારનો એને કહ્યા કરું છું કે ચાલ અંદર અને શરીર કોરું કરી દે. તારો શરદીનો કોઠો છે. પણ માનતો જ નથી. લે હવે, આ શરદી થઈ ને! | |ઇન્દિરાઃ | ||
ઇન્દિરાઃ (ચંપકને પકડીને) ચાલો અંદર. શરદી થઈ ગઈ છે ને તમને માંદા પડતાં વાર નહીં લાગે. | |દાદાજી! આમને તો શરદી થઈ ગઈ છે. | ||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|હું ક્યારનો એને કહ્યા કરું છું કે ચાલ અંદર અને શરીર કોરું કરી દે. તારો શરદીનો કોઠો છે. પણ માનતો જ નથી. લે હવે, આ શરદી થઈ ને! | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|(ચંપકને પકડીને) ચાલો અંદર. શરદી થઈ ગઈ છે ને તમને માંદા પડતાં વાર નહીં લાગે. | |||
(ચંપક ખસતો નથી.) | (ચંપક ખસતો નથી.) | ||
ઇન્દિરાઃ દાદા આ તો ખસતા જ નથી. | }} | ||
દાદાઃ (ચંપકને બીજી તરફથી પકડે છે.) લે હું મદદ કરું. ચાલ ચંપક. | {{ps | ||
ઇન્દિરાઃ લો હેંડો અંદર. (ચંપકની સામું જુએ છે.) દાદા! આ તો કંઈ સાંભળતા જ નથી અને ચાલતા પણ નથી. શરદી થઈ ગઈ છે ને પાછા… લો હું પાડોશમાંથી છગનભાઈને બૂમ પાડીને બોલાવું. ઊંચકીને એમને અંદર લઈ જઈએ. | |ઇન્દિરાઃ | ||
દાદાઃ હા… હા… છગનને બોલાવ. | |દાદા આ તો ખસતા જ નથી. | ||
ઇન્દિરાઃ અરે છગનભાઈ… | }} | ||
છગનભાઈઃ (અંદરથી અવાજ સંભળાય છે.) એ હા… ઇન્દિરાબહેન! શું કામ છે? | {{ps | ||
ઇન્દિરાઃ આ જુઓ ને તમારા ભાઈને શું થઈ ગયું છે? જરા આવો ને એક મિનિટ. | |દાદાઃ | ||
છગનભાઈઃ (અવાજ સંભળાય છે.) આ આવ્યો. | |(ચંપકને બીજી તરફથી પકડે છે.) લે હું મદદ કરું. ચાલ ચંપક. | ||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|લો હેંડો અંદર. (ચંપકની સામું જુએ છે.) દાદા! આ તો કંઈ સાંભળતા જ નથી અને ચાલતા પણ નથી. શરદી થઈ ગઈ છે ને પાછા… લો હું પાડોશમાંથી છગનભાઈને બૂમ પાડીને બોલાવું. ઊંચકીને એમને અંદર લઈ જઈએ. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|હા… હા… છગનને બોલાવ. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|અરે છગનભાઈ… | |||
}} | |||
{{ps | |||
|છગનભાઈઃ | |||
|(અંદરથી અવાજ સંભળાય છે.) એ હા… ઇન્દિરાબહેન! શું કામ છે? | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|આ જુઓ ને તમારા ભાઈને શું થઈ ગયું છે? જરા આવો ને એક મિનિટ. | |||
}} | |||
{{ps | |||
|છગનભાઈઃ | |||
|(અવાજ સંભળાય છે.) આ આવ્યો. | |||
}} | |||
(છગનભાઈ પ્રવેશે છે.) | (છગનભાઈ પ્રવેશે છે.) | ||
{{ps | |||
દાદાઃ છગન જો ને બેટા! આ ચંપક ચાલતો ય નથી ને બોલતો ય નથી. | | | ||
છગનભાઈઃ ચંપકભાઈ ચાલો અંદર. કેટલા બધા ભીંજાઈ ગયા છો? | |શું થયું છે ચંપકભાઈને? ચંપકભાઈ કેમ ઊભા છો આમ? | ||
દાદાઃ છગન એને ઊંચકીને લઈ જવો પડશે. | }} | ||
{{ps | |||
|દાદાઃ | |||
|છગન જો ને બેટા! આ ચંપક ચાલતો ય નથી ને બોલતો ય નથી. | |||
}} | |||
{{ps | |||
|છગનભાઈઃ | |||
|ચંપકભાઈ ચાલો અંદર. કેટલા બધા ભીંજાઈ ગયા છો? | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|છગન એને ઊંચકીને લઈ જવો પડશે. | |||
}} | |||
(છગન અને દાદા ચંપકને ઊંચકવાનો પ્રયત્ન કરે છે, પણ ચંપકનું શરીર ચસકતું નથી. છગન નીચે બેસીને ચંપકને પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે. છગનના ઊંહકારા સંભળાય છે.) | (છગન અને દાદા ચંપકને ઊંચકવાનો પ્રયત્ન કરે છે, પણ ચંપકનું શરીર ચસકતું નથી. છગન નીચે બેસીને ચંપકને પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે. છગનના ઊંહકારા સંભળાય છે.) | ||
{{ps | |||
| | |||
|ઊંહ! ઊંહ! દાદા આ તો પગ ચોંટી ગયા લાગે છે જમીનમાં. જરાય ચહકતા નથી. | |||
}} | |||
ઇન્દિરાઃ છગનભાઈ, તમે એમ કરો ને. દવે ડૉક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી. એમને શરદી થઈ ગઈ છે. કંઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે. | ઇન્દિરાઃ છગનભાઈ, તમે એમ કરો ને. દવે ડૉક્ટરને બોલાવી લાવો ને બાજુમાંથી. એમને શરદી થઈ ગઈ છે. કંઈ દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે. | ||
છગનભાઈઃ બોલાવી લાવું. | છગનભાઈઃ બોલાવી લાવું. |