ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 170: Line 170:
|હંસાઃ
|હંસાઃ
|આજે તો અમારે ખાસ કારણ હતું
|આજે તો અમારે ખાસ કારણ હતું
}}
{{ps
|ધીમન્તઃ
|તે શું? ખાનગી છે?
}}
{{ps
|હંસાઃ
|ના, ના, આજે મારી વર્ષગાંઠ છે.
(એક પુરુષ દાખલ થાય છે.)
}}
અલ્યા, તું આવ્યો છે!
{{ps
|આવનારઃ
|હા.
}}
{{ps
|હંસાઃ
|તને શું કહ્યું હતું?
}}
{{ps
|આવનારઃ
|કે આજે નરેશભાઈ ત્યાં જમશે.
}}
{{ps
|હંસાઃ
|કેમ આજે શું છે?
}}
{{ps
|આવનારઃ
|આજે તો ઉર્સુબહેનની વરસગાંઠ છે ને!
}}
(ધીમન્ત અને હંસાની આંખો મળે છે. તરત હંસા પોતાની નજર પાછી ખેંચી લે છે.)
{{ps
|હંસાઃ
|વારુ, જા.
}}
{{ps
|ધીમન્તઃ
|અલ્યા, નરેશભાઈ ત્યાં ક્યારે આવ્યા હતા?
}}
{{ps
|આવનારઃ
|આઠેક વાગ્યા હશે, સાહેબ.
}}
(જાય છે.) (ધીમન્ત હોઠ કરડે છે. હંસા મોં ફેરવી દે છે.)
{{ps
|ધીમન્તઃ
|ચાલો, હંસાબેન, હું રજા લઈશ. મને શી ખબર કે આજે તમારી વરસગાંઠ છે. નહિતર ભાઈની કંઈ નજીવી પસલી તો લાવત. નરેશને કહેજો કે હું બપોરે આવીશ.
}}
{{ps
|હંસાઃ
|તમે જમ્યા છો?
}}
}}
18,450

edits