18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 170: | Line 170: | ||
|હંસાઃ | |હંસાઃ | ||
|આજે તો અમારે ખાસ કારણ હતું | |આજે તો અમારે ખાસ કારણ હતું | ||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|તે શું? ખાનગી છે? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|ના, ના, આજે મારી વર્ષગાંઠ છે. | |||
(એક પુરુષ દાખલ થાય છે.) | |||
}} | |||
અલ્યા, તું આવ્યો છે! | |||
{{ps | |||
|આવનારઃ | |||
|હા. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|તને શું કહ્યું હતું? | |||
}} | |||
{{ps | |||
|આવનારઃ | |||
|કે આજે નરેશભાઈ ત્યાં જમશે. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|કેમ આજે શું છે? | |||
}} | |||
{{ps | |||
|આવનારઃ | |||
|આજે તો ઉર્સુબહેનની વરસગાંઠ છે ને! | |||
}} | |||
(ધીમન્ત અને હંસાની આંખો મળે છે. તરત હંસા પોતાની નજર પાછી ખેંચી લે છે.) | |||
{{ps | |||
|હંસાઃ | |||
|વારુ, જા. | |||
}} | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|અલ્યા, નરેશભાઈ ત્યાં ક્યારે આવ્યા હતા? | |||
}} | |||
{{ps | |||
|આવનારઃ | |||
|આઠેક વાગ્યા હશે, સાહેબ. | |||
}} | |||
(જાય છે.) (ધીમન્ત હોઠ કરડે છે. હંસા મોં ફેરવી દે છે.) | |||
{{ps | |||
|ધીમન્તઃ | |||
|ચાલો, હંસાબેન, હું રજા લઈશ. મને શી ખબર કે આજે તમારી વરસગાંઠ છે. નહિતર ભાઈની કંઈ નજીવી પસલી તો લાવત. નરેશને કહેજો કે હું બપોરે આવીશ. | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|તમે જમ્યા છો? | |||
}} | }} |
edits