ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 297: Line 297:
|ના, જી. આ ઉર્સુબહેન જેવાંનાં ચિત્રો જોવાનો શોખ છે એટલું.
|ના, જી. આ ઉર્સુબહેન જેવાંનાં ચિત્રો જોવાનો શોખ છે એટલું.
}}
}}
જગદીશચંદ્રઃ ને સંગીત?
{{ps
નરેશઃ જરાયે નહિ. સાંભળવાનો શોખ ખરો.
|જગદીશચંદ્રઃ
ઉર્સુલાઃ તે તો મને પણ ઘણો શોખ છે.
|ને સંગીત?
નરેશઃ ને ગાવાનો ક્યાં નથી?
}}
જગદીશચંદ્રઃ કોને? ઉર્સુને?
{{ps
નરેશઃ નહિ?
|નરેશઃ
જગદીશચંદ્રઃ અરે, એનાં કરતાં તો હું પણ સારું ગાઉં. કેમ નહિ ઉર્સુ?  
|જરાયે નહિ. સાંભળવાનો શોખ ખરો.
ઉર્સુલાઃ હા, પણ તમે તો તાલીમ લીધી છે ને?
}}
નરેશઃ હાસ્તો, તમે પણ તાલીમ લો તો સારું ગાઈ શકો. તમારો કંઠ તો સારો છે.
{{ps
જગદીશચંદ્રઃ કોણે કહ્યું?
|ઉર્સુલાઃ
|તે તો મને પણ ઘણો શોખ છે.
}}
{{ps
|નરેશઃ
|ને ગાવાનો ક્યાં નથી?
}}
{{ps
|જગદીશચંદ્રઃ
|કોને? ઉર્સુને?
}}
{{ps
|નરેશઃ
|નહિ?
}}
{{ps
|જગદીશચંદ્રઃ
|અરે, એનાં કરતાં તો હું પણ સારું ગાઉં. કેમ નહિ ઉર્સુ?  
}}
{{ps
|ઉર્સુલાઃ
|હા, પણ તમે તો તાલીમ લીધી છે ને?
}}
{{ps
|નરેશઃ
|હાસ્તો, તમે પણ તાલીમ લો તો સારું ગાઈ શકો. તમારો કંઠ તો સારો છે.
}}
{{ps
|જગદીશચંદ્રઃ
|કોણે કહ્યું?
}}
નરેશઃ બોલો તો ઘણું સારું!
નરેશઃ બોલો તો ઘણું સારું!
(ઉર્સુલા ઊભી થાય છે. ને જરા વારે જગદીશ અંદર જાય છે. ઉર્સુલા ગણગણે છે. નરેશ બારી બહાર જણાતા આકાશમાં જોઈ રહે છે. થોડી વારે ઉર્સુલા એક પુસ્તક લઈ બેસે છે.)
(ઉર્સુલા ઊભી થાય છે. ને જરા વારે જગદીશ અંદર જાય છે. ઉર્સુલા ગણગણે છે. નરેશ બારી બહાર જણાતા આકાશમાં જોઈ રહે છે. થોડી વારે ઉર્સુલા એક પુસ્તક લઈ બેસે છે.)
18,450

edits