18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 336: | Line 336: | ||
|જગદીશચંદ્રઃ | |જગદીશચંદ્રઃ | ||
|કોણે કહ્યું? | |કોણે કહ્યું? | ||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|બોલો તો ઘણું સારું! | |||
}} | |||
(ઉર્સુલા ઊભી થાય છે. ને જરા વારે જગદીશ અંદર જાય છે. ઉર્સુલા ગણગણે છે. નરેશ બારી બહાર જણાતા આકાશમાં જોઈ રહે છે. થોડી વારે ઉર્સુલા એક પુસ્તક લઈ બેસે છે.) | |||
{{ps | |||
| | |||
|ક્યું પુસ્તક છે? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|“લગ્ન કેમ સફળ થઈ શકે?” | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|(જરા આશ્ચર્યથી) લગ્ન કેમ સફળ થઈ શકે? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|એમ કેમ કહો છો? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ? | |||
}} | }} | ||
ઉર્સુલાઃ કેમ? | ઉર્સુલાઃ કેમ? | ||
નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે? | નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે? |
edits