18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 364: | Line 364: | ||
}} | }} | ||
(વિહારીને શું કરવું – બોલવું, બેસવું, ઊઠવું કે ઊંઘી જવું એની ગમ નથી પડતી.) | (વિહારીને શું કરવું – બોલવું, બેસવું, ઊઠવું કે ઊંઘી જવું એની ગમ નથી પડતી.) | ||
{{ps | |||
વિહારીઃ ખાસ ખોટી નથી. પણ એક બીક જબરી છે. બધા જ એમ કહેશે કે વિહારીની આ જગતપ્રસાદ પ્રત્યેની ગુરુદક્ષિણા છે. એટલે મારે બદલે કોઈ બીજાને પકડો તો… | | | ||
જગતપ્રસાદઃ (શ્રદ્ધાથી) ના. છે એ ઠીક છે. | |કેમ? યુક્તિ કેવી લાગે છે? | ||
વિહારીઃ એટલે? – ગુરુદક્ષિણા શબ્દ તમને પાલવશે ખરો? | }} | ||
જગતપ્રસાદઃ (બેફિકરાઈથી) પણ એ વપરાશે તો ને? | {{ps | ||
વિહારીઃ (ચેતવણી જેમ) માત્ર વપરાશે નહિ, એક વાપરશે એટલે બીજા બધા એનાં અવતરણ ઉતારશે! | |વિહારીઃ | ||
જગતપ્રસાદઃ (શાંતિથી) એમ તપી ન જા. એક વાર મારું કહ્યું સાંભળ. (સાદી સમજ જેમ) તારે એ અવલોકન વિહારીને નામે છપાવવું જ શા માટે? એકાદ તખલ્લુસનો આશરો લીધો એટલે બસ. | |ખાસ ખોટી નથી. પણ એક બીક જબરી છે. બધા જ એમ કહેશે કે વિહારીની આ જગતપ્રસાદ પ્રત્યેની ગુરુદક્ષિણા છે. એટલે મારે બદલે કોઈ બીજાને પકડો તો… | ||
વિહારીઃ પણ તંત્રીને તો સાચું નામ… | }} | ||
જગતપ્રસાદઃ એવું કાંઈ નહિ. એ માટે એકાદ આખા નામને તખલ્લુસ લેખે ચલાવવું. | {{ps | ||
વિહારીઃ પણ સરનામું? | |જગતપ્રસાદઃ | ||
જગતપ્રસાદઃ (તરત) એનુંય તખલ્લુસ. ભલે ને લખ્યું હોય ચમારવાડેથી; પણ અહીં લખવું અંત્યજાશ્રમ. | |(શ્રદ્ધાથી) ના. છે એ ઠીક છે. | ||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|એટલે? – ગુરુદક્ષિણા શબ્દ તમને પાલવશે ખરો? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(બેફિકરાઈથી) પણ એ વપરાશે તો ને? | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|(ચેતવણી જેમ) માત્ર વપરાશે નહિ, એક વાપરશે એટલે બીજા બધા એનાં અવતરણ ઉતારશે! | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(શાંતિથી) એમ તપી ન જા. એક વાર મારું કહ્યું સાંભળ. (સાદી સમજ જેમ) તારે એ અવલોકન વિહારીને નામે છપાવવું જ શા માટે? એકાદ તખલ્લુસનો આશરો લીધો એટલે બસ. | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|પણ તંત્રીને તો સાચું નામ… | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|એવું કાંઈ નહિ. એ માટે એકાદ આખા નામને તખલ્લુસ લેખે ચલાવવું. | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|પણ સરનામું? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(તરત) એનુંય તખલ્લુસ. ભલે ને લખ્યું હોય ચમારવાડેથી; પણ અહીં લખવું અંત્યજાશ્રમ. | |||
}} | |||
(વિહારી સીધો દોર થઈ જાય છે. વીજળી જેમ) | (વિહારી સીધો દોર થઈ જાય છે. વીજળી જેમ) | ||
{{ps | |||
વિહારીઃ આમાં નવું શું આવ્યું? | | | ||
જગતપ્રસાદઃ પછી એકાદ સ્ત્રીના નામે એ રવાના કરી દઈએ. | |પ…ણ વિહારી! એક ઉત્તમોત્તમ અખતરો કરવો છે? (વિહારીથી ના નથી પડાતી) તે એ કે આપણે એકઠા થઈને બધું લખી નાખીએ. ‘રાજહંસ’ને જવાબ આપવો જરૂરનો છે. | ||
વિહારીઃ પણ એવી સ્ત્રી કાઢવી ક્યાંથી? | }} | ||
જગતપ્રસાદઃ અરે, સ્ત્રીનામી તખલ્લુસથી લેખ રવાના કરવો. | {{ps | ||
|વિહારીઃ | |||
|આમાં નવું શું આવ્યું? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|પછી એકાદ સ્ત્રીના નામે એ રવાના કરી દઈએ. | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|પણ એવી સ્ત્રી કાઢવી ક્યાંથી? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|અરે, સ્ત્રીનામી તખલ્લુસથી લેખ રવાના કરવો. | |||
}} | |||
(વિહારી મનમાં ધૂંવાંપૂંવાં થાય છે. એને આવું ગમતું નથી.) | (વિહારી મનમાં ધૂંવાંપૂંવાં થાય છે. એને આવું ગમતું નથી.) | ||
{{ps | |||
| | |||
|એટલું થયું એટલે આપણા ચીલામાં એક કાંટો તો શું પણ રડ્યુંખડ્યું પાંદડુંય આડું નહિ આવે. (જુવાનીથી) વિહારી, સ્ત્રી એ ઈશ્વરની અજબ કૃતિ છે. એના નામની અસર કેવળ સંસારમાં જ થઈ છે એમ માનવું મૂર્ખાઈ ભરેલું છે. સાહિત્યમાં સુધ્ધાં એની સત્તા હતી, છે અને હશે! – સમજ્યો? | |||
}} | |||
(વિહારી કાંઈ બોલતો નથી.) | (વિહારી કાંઈ બોલતો નથી.) | ||
{{ps | |||
વિહારીઃ (દબાયેલા ભાવથી) તમારું કહેવું સાચું હોય તોય સારું તો નથી જ. | | | ||
જગતપ્રસાદઃ એનો અર્થ? | |(દયા જેમ) અને બિચારા તંત્રીઓ એનાથી મુક્ત નથી! કોઈ સ્ત્રીની સહીથી લેખ આવ્યો એટલે નહિ જુએ તેનું મથાળું, નહિ વાંચે લખાણ અને તરત જ બીજા લેખોનું આગ્રહભર્યું આમંત્રણ મોકલી આપશે! દુનિયાની વાત આવી ન્યારી છે! બોલ, હવે તું શું કહે છે? | ||
વિહારીઃ એટલે કે આપણે પુરુષોએ કોઈ સ્ત્રીના નામે લખવું એ એક જાતના ઉઘાડા બાયલાવેડા છે. | }} | ||
જગતપ્રસાદઃ (સંભાવથી) ઉઘાડા કઈ રીતે? આપણા બે સિવાય કોણ ત્રીજું જાણવાનું છે? | {{ps | ||
વિહારીઃ (ઊભા થઈ જઈ) કેવી વાત કરો છો? આપણે આપણા જ આત્માને જાણીજોઈને છેતરીએ એ કેવી કાયરતા કહેવાય! | |વિહારીઃ | ||
|(દબાયેલા ભાવથી) તમારું કહેવું સાચું હોય તોય સારું તો નથી જ. | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|એનો અર્થ? | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|એટલે કે આપણે પુરુષોએ કોઈ સ્ત્રીના નામે લખવું એ એક જાતના ઉઘાડા બાયલાવેડા છે. | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(સંભાવથી) ઉઘાડા કઈ રીતે? આપણા બે સિવાય કોણ ત્રીજું જાણવાનું છે? | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|(ઊભા થઈ જઈ) કેવી વાત કરો છો? આપણે આપણા જ આત્માને જાણીજોઈને છેતરીએ એ કેવી કાયરતા કહેવાય! | |||
}} | |||
(જગત જરા વાર મૂંઝાય છે.) | (જગત જરા વાર મૂંઝાય છે.) | ||
જગતપ્રસાદઃ એમાં કાયરતા ક્યાં આવી? (સમજાવટથી) પહેલાં તું શાંત થા. ગુસ્સાના આવેશમાં માણસ જે તે બોલી નાખે છે તો ખરો, પણ સરખું સાંભળી પણ શકતો નથી! | {{ps | ||
|જગતપ્રસાદઃ | |||
|એમાં કાયરતા ક્યાં આવી? (સમજાવટથી) પહેલાં તું શાંત થા. ગુસ્સાના આવેશમાં માણસ જે તે બોલી નાખે છે તો ખરો, પણ સરખું સાંભળી પણ શકતો નથી! | |||
}} | |||
(વિહારીને મૌન વિના માર્ગ નથી. હસી પડી) | (વિહારીને મૌન વિના માર્ગ નથી. હસી પડી) | ||
{{ps | |||
બિહારીઃ (ભડભડ જીભથી) એટલે પ્રસાદજી? તમે શું એમ ઠસાવવા માગો છો કે અત્યાર લગી સ્ત્રીઓનાં નામે ચડેલું બધું સાહિત્ય પુરુષોએ લખેલું છે? | | | ||
જગતપ્રસાદઃ (હળવે) હા. (વધુ હળવે) ઘણુંખરું. (એથી વધુ હળવે) પચાસ ટકા ઉપરાંતનું. | |વહાલા વિહારી, મીરાં પછી કોઈ સ્ત્રીને લખતાં આવડ્યું હોય એ માનવા જેવું નથી. | ||
વિહારીઃ (લાગ લઈ) ત્યારે મારે એમ નક્કી માનવું ને કે સ્વર્ગસ્થ સરિતાબહેનની સાહિત્યસેવાના સાચા સેવક તો તમે જ હતા? | }} | ||
જગતપ્રસાદઃ (પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું. | {{ps | ||
|બિહારીઃ | |||
|(ભડભડ જીભથી) એટલે પ્રસાદજી? તમે શું એમ ઠસાવવા માગો છો કે અત્યાર લગી સ્ત્રીઓનાં નામે ચડેલું બધું સાહિત્ય પુરુષોએ લખેલું છે? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(હળવે) હા. (વધુ હળવે) ઘણુંખરું. (એથી વધુ હળવે) પચાસ ટકા ઉપરાંતનું. | |||
}} | |||
{{ps | |||
|વિહારીઃ | |||
|(લાગ લઈ) ત્યારે મારે એમ નક્કી માનવું ને કે સ્વર્ગસ્થ સરિતાબહેનની સાહિત્યસેવાના સાચા સેવક તો તમે જ હતા? | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું. | |||
}} | |||
વિહારીઃ (બેસી જતાં) હેંએ? | વિહારીઃ (બેસી જતાં) હેંએ? | ||
જગતપ્રસાદઃ હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું. | જગતપ્રસાદઃ હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું. |
edits