ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 302: Line 302:
}}
}}
(ખ્યાલ લંબાતાં બંને ચૂપચાપ થાય છે.)
(ખ્યાલ લંબાતાં બંને ચૂપચાપ થાય છે.)
 
{{ps
જગતપ્રસાદઃ પણ વિહારી, મને શ્રદ્ધા છે કે ‘રાજહંસ’નું છાપ્યું ધૂળધાણી કરવું એ રમતવાત છે.
|જગતપ્રસાદઃ
વિહારીઃ એ તો હું તમને ક્યારનો કહેવા માંગું છું.
|પણ વિહારી, મને શ્રદ્ધા છે કે ‘રાજહંસ’નું છાપ્યું ધૂળધાણી કરવું એ રમતવાત છે.
જગતપ્રસાદઃ (હોંશથી) તે કઈ રીતે વારુ?
}}
વિહારીઃ એ ઉપર જ મારે તમારી સલાહ લેવાની છે.
{{ps
જગતપ્રસાદઃ વિહારી, તને કશી રીત સૂઝતી નથી?
|વિહારીઃ
વિહારીઃ ના.
|એ તો હું તમને ક્યારનો કહેવા માંગું છું.
જગતપ્રસાદઃ તો હું કહું તેમ કરીશ?
}}
વિહારીઃ એમાં પૂછો છો શું?
{{ps
|જગતપ્રસાદઃ
|(હોંશથી) તે કઈ રીતે વારુ?
}}
{{ps
|વિહારીઃ
|એ ઉપર જ મારે તમારી સલાહ લેવાની છે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|વિહારી, તને કશી રીત સૂઝતી નથી?
}}
{{ps
|વિહારીઃ
|ના.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|તો હું કહું તેમ કરીશ?
}}
{{ps
|વિહારીઃ
|એમાં પૂછો છો શું?
}} 
(જગત વ્યૂહરચના વિચારે છે. વિહારીની સાહિત્યસેવાની સુંદર ભાવનાઓ ઝંખવાતી જાય છે, પણ મોહ નથી મરતો.)
(જગત વ્યૂહરચના વિચારે છે. વિહારીની સાહિત્યસેવાની સુંદર ભાવનાઓ ઝંખવાતી જાય છે, પણ મોહ નથી મરતો.)
જગતપ્રસાદઃ સૌથી સરલ ખેલ એ છે કે ‘મનોમંથન’નું તારે ફક્કડમાં ફક્કડ અવલોકન લખી નાખવું. ટૂંકમાં તારે મન ‘મનોમંથન’ એટલે નવગીતા.
{{ps
વિહારીઃ ના નથી. કહેતા હો તો તમે લખાવો એ લખું અને નીચે સહી કરું. પણ પછી એ છાપશે કોણ?
|જગતપ્રસાદઃ
જગતપ્રસાદઃ (નાના નિઃશ્વાસથી) અત્યારે ‘મયૂર’ જીવતું હોત તો કોઈની પરવા નહોતી.
|સૌથી સરલ ખેલ એ છે કે ‘મનોમંથન’નું તારે ફક્કડમાં ફક્કડ અવલોકન લખી નાખવું. ટૂંકમાં તારે મન ‘મનોમંથન’ એટલે નવગીતા.
વિહારીઃ મયૂર?
}}
જગતપ્રસાદઃ હા. (હળવેથી) એના તંત્રી મારા સગા, સ્નેહી ને સમવયસ્ક હતા. એટલા ભલા કે મારાં લખાણ તો તેઓ વિના વાંચ્યે સીધાં છાપખાને મોકલતા. પછી છપાઈને બહાર આવે ત્યારે નવરાશે ઉમંગે વાંચે!
{{ps
વિહારીઃ પણ પ્રૂફ વખતે…
|વિહારીઃ
જગતપ્રસાદઃ ના. ત્યારે મારાં પ્રૂફ હું પોતે જ તપાસતો.
|ના નથી. કહેતા હો તો તમે લખાવો એ લખું અને નીચે સહી કરું. પણ પછી એ છાપશે કોણ?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(નાના નિઃશ્વાસથી) અત્યારે ‘મયૂર’ જીવતું હોત તો કોઈની પરવા નહોતી.
}}
{{ps
|વિહારીઃ
|મયૂર?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|હા. (હળવેથી) એના તંત્રી મારા સગા, સ્નેહી ને સમવયસ્ક હતા. એટલા ભલા કે મારાં લખાણ તો તેઓ વિના વાંચ્યે સીધાં છાપખાને મોકલતા. પછી છપાઈને બહાર આવે ત્યારે નવરાશે ઉમંગે વાંચે!
}}
{{ps
|વિહારીઃ
|પણ પ્રૂફ વખતે…
}}
{{ps
|જગતપ્રસાદઃ
|ના. ત્યારે મારાં પ્રૂફ હું પોતે જ તપાસતો.
}}
(વિહારીને શું કરવું – બોલવું, બેસવું, ઊઠવું કે ઊંઘી જવું એની ગમ નથી પડતી.)
(વિહારીને શું કરવું – બોલવું, બેસવું, ઊઠવું કે ઊંઘી જવું એની ગમ નથી પડતી.)
::: કેમ? યુક્તિ કેવી લાગે છે?
::: કેમ? યુક્તિ કેવી લાગે છે?
18,450

edits

Navigation menu