26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 86: | Line 86: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
માયાઃ આપણા બંનેના સંબંધો વિશેની. | |માયાઃ | ||
તપનઃ વન્ડરફુલ! તો તો ખૂબ જ સારું. શીતલને પણ ખ્યાલ આવશે કે તેની પત્નીને કોઈ પ્રેમ કરનારું છે ખરું આ જગતમાં. | |આપણા બંનેના સંબંધો વિશેની. | ||
માયાઃ એટલે તું શું કહેવા માંગે છે? | }} | ||
તપનઃ ના, ના. કશું જ નહીં, પણ શીતલને કઈ રીતે ખબર પડી શકે? | {{Ps | ||
માયાઃ કદાચ નોકરે કહ્યું હોય? | |તપનઃ | ||
તપનઃ પણ આપણે કોઈ દિવસ નોકરની હાજરીમાં પ્રેમ કર્યો છે ખરો? | |વન્ડરફુલ! તો તો ખૂબ જ સારું. શીતલને પણ ખ્યાલ આવશે કે તેની પત્નીને કોઈ પ્રેમ કરનારું છે ખરું આ જગતમાં. | ||
માયાઃ નોકરની હાજરીમાં પ્રેમ કરવાની વાત નથી. નોકરે કહ્યું હોય કે તમારી ગેરહાજરીમાં બેનર્જીસાહેબ આવે છે… એટલે તેને શંકા ગઈ હોય… પછી તેણે તપાસ આદરી હોય… | }} | ||
તપનઃ ક્યાં તપાસ આદરી હોય? કોઈ જગ્યાઓ છે એવી જ્યાં આપણા પ્રેમની નિશાનીઓ અંકિત થયેલી હોય? | {{Ps | ||
માયાઃ (હસે છે.) નથી? | |માયાઃ | ||
તપનઃ આઈ મીન… એની જોગ્રોફિકલ સ્પૉટ! | |એટલે તું શું કહેવા માંગે છે? | ||
માયાઃ મને લાગે છે કે હવે તારે સાવધ રહેવાની જરૂરત ખરી. | }} | ||
તપનઃ મારે એકલાને? કેમ? તારે સાવધ રહેવાની જરૂરત નથી? | {{Ps | ||
માયાઃ આપણા બંનેમાંથી એક વ્યક્તિ સાવધ રહે.. એટલે પછી બીજાએ સાવધ રહેવાની જરૂરત નથી, સમજ્યો? | |તપનઃ | ||
તપનઃ ચાલો! તો અત્યારથી સાવધ રહેવાનું શરૂ કરી દઈએ. | |ના, ના. કશું જ નહીં, પણ શીતલને કઈ રીતે ખબર પડી શકે? | ||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|કદાચ નોકરે કહ્યું હોય? | |||
}} | |||
{{Ps | |||
|તપનઃ | |||
|પણ આપણે કોઈ દિવસ નોકરની હાજરીમાં પ્રેમ કર્યો છે ખરો? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|નોકરની હાજરીમાં પ્રેમ કરવાની વાત નથી. નોકરે કહ્યું હોય કે તમારી ગેરહાજરીમાં બેનર્જીસાહેબ આવે છે… એટલે તેને શંકા ગઈ હોય… પછી તેણે તપાસ આદરી હોય… | |||
}} | |||
{{Ps | |||
|તપનઃ | |||
|ક્યાં તપાસ આદરી હોય? કોઈ જગ્યાઓ છે એવી જ્યાં આપણા પ્રેમની નિશાનીઓ અંકિત થયેલી હોય? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|(હસે છે.) નથી? | |||
}} | |||
{{Ps | |||
|તપનઃ | |||
|આઈ મીન… એની જોગ્રોફિકલ સ્પૉટ! | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|મને લાગે છે કે હવે તારે સાવધ રહેવાની જરૂરત ખરી. | |||
}} | |||
{{Ps | |||
|તપનઃ | |||
|મારે એકલાને? કેમ? તારે સાવધ રહેવાની જરૂરત નથી? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|આપણા બંનેમાંથી એક વ્યક્તિ સાવધ રહે.. એટલે પછી બીજાએ સાવધ રહેવાની જરૂરત નથી, સમજ્યો? | |||
}} | |||
{{Ps | |||
|તપનઃ | |||
|ચાલો! તો અત્યારથી સાવધ રહેવાનું શરૂ કરી દઈએ. | |||
}} | |||
(આજુબાજુ તપાસ કરી આવે છે. માયા તેને કુતૂહલથી જોઈ રહે છે.) | (આજુબાજુ તપાસ કરી આવે છે. માયા તેને કુતૂહલથી જોઈ રહે છે.) | ||
તપનઃ મને લાગે છે કે શીતલ આજુબાજુમાં ક્યાંય નથી… અત્યાર પૂરતા સાવધ નહીં રહીએ તો ચાલશે. | {{Ps | ||
માયાઃ હું તને ઓળખું છું… | |તપનઃ | ||
તપનઃ અરે હા! માયા! શીતલને અંધારામાં દેખાય છે? | |મને લાગે છે કે શીતલ આજુબાજુમાં ક્યાંય નથી… અત્યાર પૂરતા સાવધ નહીં રહીએ તો ચાલશે. | ||
માયાઃ શું કહેવા માગે છે? | }} | ||
તપનઃ તો પછી તું ન કહેતી કે સાવધ રહેતો નથી. | {{Ps | ||
માયાઃ તારાં તોફાન વધતાં જાય છે. | |માયાઃ | ||
તપનઃ આ બધું હું તારી પાસેથી જ શીખ્યો છું. | |હું તને ઓળખું છું… | ||
માયાઃ મારી પાસેથી? મેં કયે દિવસે તને આ બધું શીખવ્યું? | }} | ||
{{Ps | |||
|તપનઃ | |||
|અરે હા! માયા! શીતલને અંધારામાં દેખાય છે? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|શું કહેવા માગે છે? | |||
}} | |||
{{Ps | |||
|તપનઃ | |||
|તો પછી તું ન કહેતી કે સાવધ રહેતો નથી. | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|તારાં તોફાન વધતાં જાય છે. | |||
}} | |||
{{Ps | |||
|તપનઃ | |||
|આ બધું હું તારી પાસેથી જ શીખ્યો છું. | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|મારી પાસેથી? મેં કયે દિવસે તને આ બધું શીખવ્યું? | |||
}} | |||
{{Ps | |||
તપનઃ જે દિવસથી તેં મને પ્રેમ કરવાનું શરૂ કર્યું તે દિવસથી… બાકી હું તો તદ્દન ભલોભોળો માણસ હતો. દિવસ-રાત રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો ગાયા કરતો અને… | તપનઃ જે દિવસથી તેં મને પ્રેમ કરવાનું શરૂ કર્યું તે દિવસથી… બાકી હું તો તદ્દન ભલોભોળો માણસ હતો. દિવસ-રાત રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો ગાયા કરતો અને… | ||
માયાઃ સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો… | માયાઃ સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો… |
edits