ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:
}}
}}
{{Ps
{{Ps
માયાઃ આપણા બંનેના સંબંધો વિશેની.
|માયાઃ  
તપનઃ વન્ડરફુલ! તો તો ખૂબ જ સારું. શીતલને પણ ખ્યાલ આવશે કે તેની પત્નીને કોઈ પ્રેમ કરનારું છે ખરું આ જગતમાં.
|આપણા બંનેના સંબંધો વિશેની.
માયાઃ એટલે તું શું કહેવા માંગે છે?
}}
તપનઃ ના, ના. કશું જ નહીં, પણ શીતલને કઈ રીતે ખબર પડી શકે?
{{Ps
માયાઃ કદાચ નોકરે કહ્યું હોય?
|તપનઃ  
તપનઃ પણ આપણે કોઈ દિવસ નોકરની હાજરીમાં પ્રેમ કર્યો છે ખરો?
|વન્ડરફુલ! તો તો ખૂબ જ સારું. શીતલને પણ ખ્યાલ આવશે કે તેની પત્નીને કોઈ પ્રેમ કરનારું છે ખરું આ જગતમાં.
માયાઃ નોકરની હાજરીમાં પ્રેમ કરવાની વાત નથી. નોકરે કહ્યું હોય કે તમારી ગેરહાજરીમાં બેનર્જીસાહેબ આવે છે… એટલે તેને શંકા ગઈ હોય… પછી તેણે તપાસ આદરી હોય…
}}
તપનઃ ક્યાં તપાસ આદરી હોય? કોઈ જગ્યાઓ છે એવી જ્યાં આપણા પ્રેમની નિશાનીઓ અંકિત થયેલી હોય?
{{Ps
માયાઃ (હસે છે.) નથી?
|માયાઃ  
તપનઃ આઈ મીન… એની જોગ્રોફિકલ સ્પૉટ!
|એટલે તું શું કહેવા માંગે છે?
માયાઃ મને લાગે છે કે હવે તારે સાવધ રહેવાની જરૂરત ખરી.
}}
તપનઃ મારે એકલાને? કેમ? તારે સાવધ રહેવાની જરૂરત નથી?
{{Ps
માયાઃ આપણા બંનેમાંથી એક વ્યક્તિ સાવધ રહે.. એટલે પછી બીજાએ સાવધ રહેવાની જરૂરત નથી, સમજ્યો?
|તપનઃ  
તપનઃ ચાલો! તો અત્યારથી સાવધ રહેવાનું શરૂ કરી દઈએ.
|ના, ના. કશું જ નહીં, પણ શીતલને કઈ રીતે ખબર પડી શકે?
}}
{{Ps
|માયાઃ  
|કદાચ નોકરે કહ્યું હોય?
}}
{{Ps
|તપનઃ  
|પણ આપણે કોઈ દિવસ નોકરની હાજરીમાં પ્રેમ કર્યો છે ખરો?
}}
{{Ps
|માયાઃ  
|નોકરની હાજરીમાં પ્રેમ કરવાની વાત નથી. નોકરે કહ્યું હોય કે તમારી ગેરહાજરીમાં બેનર્જીસાહેબ આવે છે… એટલે તેને શંકા ગઈ હોય… પછી તેણે તપાસ આદરી હોય…
}}
{{Ps
|તપનઃ  
|ક્યાં તપાસ આદરી હોય? કોઈ જગ્યાઓ છે એવી જ્યાં આપણા પ્રેમની નિશાનીઓ અંકિત થયેલી હોય?
}}
{{Ps
|માયાઃ  
|(હસે છે.) નથી?
}}
{{Ps
|તપનઃ  
|આઈ મીન… એની જોગ્રોફિકલ સ્પૉટ!
}}
{{Ps
|માયાઃ  
|મને લાગે છે કે હવે તારે સાવધ રહેવાની જરૂરત ખરી.
}}
{{Ps
|તપનઃ  
|મારે એકલાને? કેમ? તારે સાવધ રહેવાની જરૂરત નથી?
}}
{{Ps
|માયાઃ  
|આપણા બંનેમાંથી એક વ્યક્તિ સાવધ રહે.. એટલે પછી બીજાએ સાવધ રહેવાની જરૂરત નથી, સમજ્યો?
}}
{{Ps
|તપનઃ  
|ચાલો! તો અત્યારથી સાવધ રહેવાનું શરૂ કરી દઈએ.
}}
(આજુબાજુ તપાસ કરી આવે છે. માયા તેને કુતૂહલથી જોઈ રહે છે.)
(આજુબાજુ તપાસ કરી આવે છે. માયા તેને કુતૂહલથી જોઈ રહે છે.)
તપનઃ મને લાગે છે કે શીતલ આજુબાજુમાં ક્યાંય નથી… અત્યાર પૂરતા સાવધ નહીં રહીએ તો ચાલશે.
{{Ps
માયાઃ હું તને ઓળખું છું…
|તપનઃ  
તપનઃ અરે હા! માયા! શીતલને અંધારામાં દેખાય છે?
|મને લાગે છે કે શીતલ આજુબાજુમાં ક્યાંય નથી… અત્યાર પૂરતા સાવધ નહીં રહીએ તો ચાલશે.
માયાઃ શું કહેવા માગે છે?
}}
તપનઃ તો પછી તું ન કહેતી કે સાવધ રહેતો નથી.
{{Ps
માયાઃ તારાં તોફાન વધતાં જાય છે.
|માયાઃ  
તપનઃ આ બધું હું તારી પાસેથી જ શીખ્યો છું.
|હું તને ઓળખું છું…
માયાઃ મારી પાસેથી? મેં કયે દિવસે તને આ બધું શીખવ્યું?
}}
{{Ps
|તપનઃ  
|અરે હા! માયા! શીતલને અંધારામાં દેખાય છે?
}}
{{Ps
|માયાઃ  
|શું કહેવા માગે છે?
}}
{{Ps
|તપનઃ  
|તો પછી તું ન કહેતી કે સાવધ રહેતો નથી.
}}
{{Ps
|માયાઃ  
|તારાં તોફાન વધતાં જાય છે.
}}
{{Ps
|તપનઃ  
|આ બધું હું તારી પાસેથી જ શીખ્યો છું.
}}
{{Ps
|માયાઃ  
|મારી પાસેથી? મેં કયે દિવસે તને આ બધું શીખવ્યું?
}}
{{Ps
તપનઃ જે દિવસથી તેં મને પ્રેમ કરવાનું શરૂ કર્યું તે દિવસથી… બાકી હું તો તદ્દન ભલોભોળો માણસ હતો. દિવસ-રાત રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો ગાયા કરતો અને…
તપનઃ જે દિવસથી તેં મને પ્રેમ કરવાનું શરૂ કર્યું તે દિવસથી… બાકી હું તો તદ્દન ભલોભોળો માણસ હતો. દિવસ-રાત રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતો ગાયા કરતો અને…
માયાઃ સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો…
માયાઃ સાન્થાલ કન્યાઓનાં સપનાં જોયા કરતો…
26,604

edits

Navigation menu