ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 822: Line 822:
}}
}}
(જગતનું ધ્યાન ‘જીવનનાં જળ’માં હોય છે.)
(જગતનું ધ્યાન ‘જીવનનાં જળ’માં હોય છે.)
પ્રસાદજી? હું કહું છું એ ઠીક કહું છું ને?
{{ps
{{ps જગતપ્રસાદઃ વિહારી, અત્યારે આ ‘જીવનનાં જળ’ જોવા દે. સરુબહેન, તમારી કલમ કહે છે કે એ સારી રીતે કસાયેલી છે. ‘જીવનનાં જળ’ પહેલાં પણ તમે ઘણું લખ્યું હોવું જોઈએ.
|
{{ps સારિકાઃ થોડુંઘણું.
|પ્રસાદજી? હું કહું છું એ ઠીક કહું છું ને?
{{ps જગતપ્રસાદઃ (આતુરતાથી) પરંતુ શું શું?
}}
{{ps સારિકાઃ (શાંતિથી) ક્યારેક કોઈ પ્રવાસનું વર્ણન, ક્યારેક કોઈ પુસ્તકનું અવલોકન…
{{ps  
{{ps જગતપ્રસાદઃ (ભારથી) અવલોકન પણ?
|જગતપ્રસાદઃ
{{ps સારિકાઃ હા જી. છેલ્લા ‘રાજહંસ’માં…
|વિહારી, અત્યારે આ ‘જીવનનાં જળ’ જોવા દે. સરુબહેન, તમારી કલમ કહે છે કે એ સારી રીતે કસાયેલી છે. ‘જીવનનાં જળ’ પહેલાં પણ તમે ઘણું લખ્યું હોવું જોઈએ.
{{ps જગતપ્રસાદઃ (ઊભા થઈ જઈ) શું બોલો છો?
}}
{{ps સારિકાઃ (નરી નિખાલસતાથી) સત્ય. એની અસર જોવા તો હું અહીં આવી હતી. (આગ્રહથી) પણ આપ બેસો. હું જ જાઉં છું. જય જય.
{{ps
|સારિકાઃ
|થોડુંઘણું.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(આતુરતાથી) પરંતુ શું શું?
}}
{{ps
|સારિકાઃ
|(શાંતિથી) ક્યારેક કોઈ પ્રવાસનું વર્ણન, ક્યારેક કોઈ પુસ્તકનું અવલોકન…
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(ભારથી) અવલોકન પણ?
}}
{{ps
|સારિકાઃ
|હા જી. છેલ્લા ‘રાજહંસ’માં…
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(ઊભા થઈ જઈ) શું બોલો છો?
}}
{{ps
|સારિકાઃ
|(નરી નિખાલસતાથી) સત્ય. એની અસર જોવા તો હું અહીં આવી હતી. (આગ્રહથી) પણ આપ બેસો. હું જ જાઉં છું. જય જય.
}}
(સારિકા ચાલતી થાય છે. જગતની આંખોમાં ઝળઝળિયાં જણાય છે. વિહારી ‘રાજહંસ’માંથી ‘મનોમંથન’ પૂરતાં પાનાં ફાડીને સીધાં સગડીને સોંપે છે.)
(સારિકા ચાલતી થાય છે. જગતની આંખોમાં ઝળઝળિયાં જણાય છે. વિહારી ‘રાજહંસ’માંથી ‘મનોમંથન’ પૂરતાં પાનાં ફાડીને સીધાં સગડીને સોંપે છે.)
{{ps વિહારીઃ (મનમાં) ખરેખર, સુંદરીનું સર્જન તો ભલા ભગવાનની પરમ કલાકૃતિ છે!
{{ps
(પડદો)
|વિહારીઃ
(યશવંત પંડ્યાનાં એકાંકી)
|(મનમાં) ખરેખર, સુંદરીનું સર્જન તો ભલા ભગવાનની પરમ કલાકૃતિ છે!
}}
<center>(પડદો)</center>
{{Right|(યશવંત પંડ્યાનાં એકાંકી)}}
<center>*</center>
<center>*</center>
18,450

edits