18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 822: | Line 822: | ||
}} | }} | ||
(જગતનું ધ્યાન ‘જીવનનાં જળ’માં હોય છે.) | (જગતનું ધ્યાન ‘જીવનનાં જળ’માં હોય છે.) | ||
{{ps | |||
{{ps જગતપ્રસાદઃ વિહારી, અત્યારે આ ‘જીવનનાં જળ’ જોવા દે. સરુબહેન, તમારી કલમ કહે છે કે એ સારી રીતે કસાયેલી છે. ‘જીવનનાં જળ’ પહેલાં પણ તમે ઘણું લખ્યું હોવું જોઈએ. | | | ||
{{ps સારિકાઃ થોડુંઘણું. | |પ્રસાદજી? હું કહું છું એ ઠીક કહું છું ને? | ||
{{ps જગતપ્રસાદઃ (આતુરતાથી) પરંતુ શું શું? | }} | ||
{{ps સારિકાઃ (શાંતિથી) ક્યારેક કોઈ પ્રવાસનું વર્ણન, ક્યારેક કોઈ પુસ્તકનું અવલોકન… | {{ps | ||
{{ps જગતપ્રસાદઃ (ભારથી) અવલોકન પણ? | |જગતપ્રસાદઃ | ||
{{ps સારિકાઃ હા જી. છેલ્લા ‘રાજહંસ’માં… | |વિહારી, અત્યારે આ ‘જીવનનાં જળ’ જોવા દે. સરુબહેન, તમારી કલમ કહે છે કે એ સારી રીતે કસાયેલી છે. ‘જીવનનાં જળ’ પહેલાં પણ તમે ઘણું લખ્યું હોવું જોઈએ. | ||
{{ps જગતપ્રસાદઃ (ઊભા થઈ જઈ) શું બોલો છો? | }} | ||
{{ps સારિકાઃ (નરી નિખાલસતાથી) સત્ય. એની અસર જોવા તો હું અહીં આવી હતી. (આગ્રહથી) પણ આપ બેસો. હું જ જાઉં છું. જય જય. | {{ps | ||
|સારિકાઃ | |||
|થોડુંઘણું. | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(આતુરતાથી) પરંતુ શું શું? | |||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|(શાંતિથી) ક્યારેક કોઈ પ્રવાસનું વર્ણન, ક્યારેક કોઈ પુસ્તકનું અવલોકન… | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(ભારથી) અવલોકન પણ? | |||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|હા જી. છેલ્લા ‘રાજહંસ’માં… | |||
}} | |||
{{ps | |||
|જગતપ્રસાદઃ | |||
|(ઊભા થઈ જઈ) શું બોલો છો? | |||
}} | |||
{{ps | |||
|સારિકાઃ | |||
|(નરી નિખાલસતાથી) સત્ય. એની અસર જોવા તો હું અહીં આવી હતી. (આગ્રહથી) પણ આપ બેસો. હું જ જાઉં છું. જય જય. | |||
}} | |||
(સારિકા ચાલતી થાય છે. જગતની આંખોમાં ઝળઝળિયાં જણાય છે. વિહારી ‘રાજહંસ’માંથી ‘મનોમંથન’ પૂરતાં પાનાં ફાડીને સીધાં સગડીને સોંપે છે.) | (સારિકા ચાલતી થાય છે. જગતની આંખોમાં ઝળઝળિયાં જણાય છે. વિહારી ‘રાજહંસ’માંથી ‘મનોમંથન’ પૂરતાં પાનાં ફાડીને સીધાં સગડીને સોંપે છે.) | ||
{{ps વિહારીઃ (મનમાં) ખરેખર, સુંદરીનું સર્જન તો ભલા ભગવાનની પરમ કલાકૃતિ છે! | {{ps | ||
(પડદો) | |વિહારીઃ | ||
(યશવંત પંડ્યાનાં એકાંકી) | |(મનમાં) ખરેખર, સુંદરીનું સર્જન તો ભલા ભગવાનની પરમ કલાકૃતિ છે! | ||
}} | |||
<center>(પડદો)</center> | |||
{{Right|(યશવંત પંડ્યાનાં એકાંકી)}} | |||
<center>*</center> | <center>*</center> |
edits