ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 396: Line 396:
|નહીં ખસું…
|નહીં ખસું…
}}
}}
{{Ps
(પ્રેમપૂર્વક હાથ લાંબો કરી ટાટા કરે છે અને જાય છે.)
(પ્રેમપૂર્વક હાથ લાંબો કરી ટાટા કરે છે અને જાય છે.)
(માયા તેને વળાવી ખુરશી ઉપર બેસી જાય છે… શીતલ પડદા પાછળથી રિવૉલ્વર કાઢી તાકે છે અને પછી બે બાર કરે છે. માયા બેવડ વળી જાય અને નીચે પછડાઈ પડે છે… શીતલ પડદા પાછળથી નીકળી માયા પાસે જાય છે અને તેના શરીર પાસે ઊભો રહી તેને જોયા કરે છે… અંધકાર થઈ જાય છે. થોડી પળો પછી પ્રકાશ થાય છે… ત્યારે માયા તથા શીતલ સ્ટેજ ઉપર દેખાય છે… બંને વાતો કરે છે.)

માયાઃ તું અત્યારે ક્યાંય બહાર જવાનો છે?
{{Ps
શીતલઃ ના, આમ તો કંઈ ખાસ કામ નથી… પરંતુ તું કહેતી હો તો…
|માયાઃ  
માયાઃ મારા કહેવાની વાત નથી… તારે ક્યાંય જવું છે?
|તું અત્યારે ક્યાંય બહાર જવાનો છે?
શીતલઃ જોઉં! કદાચ એકાદ લટાર બેનર્જીને ત્યાં મારી આવું…
}}
માયાઃ બેનર્જીનું કંઈ ખાસ કામ છે તારે?
{{Ps
શીતલઃ ના, ના. અમસ્તો જ… કદાચ બેનર્જી કોઈ નવો ઑર્ડર આપે તો…
|શીતલઃ  
|ના, આમ તો કંઈ ખાસ કામ નથી… પરંતુ તું કહેતી હો તો…
}}
{{Ps
|માયાઃ  
|મારા કહેવાની વાત નથી… તારે ક્યાંય જવું છે?
}}
{{Ps
|શીતલઃ  
|જોઉં! કદાચ એકાદ લટાર બેનર્જીને ત્યાં મારી આવું…
}}
{{Ps
|માયાઃ  
|બેનર્જીનું કંઈ ખાસ કામ છે તારે?
}}
{{Ps
|શીતલઃ  
|ના, ના. અમસ્તો જ… કદાચ બેનર્જી કોઈ નવો ઑર્ડર આપે તો…
}}
{{Ps
માયાઃ તું બેનર્જીના ટુકડાઓ ઉપર બિઝનેસ કરે છે? બેનર્જીને ઑર્ડર આપવો હશે તો તે તારી પાસે નથી આવી શકતો? તારે જ હંમેશા ભીખ માગવી પડે છે?
માયાઃ તું બેનર્જીના ટુકડાઓ ઉપર બિઝનેસ કરે છે? બેનર્જીને ઑર્ડર આપવો હશે તો તે તારી પાસે નથી આવી શકતો? તારે જ હંમેશા ભીખ માગવી પડે છે?
શીતલઃ ના, માયા. એમ નથી… પણ બેનર્જીને ચાર-પાંચ દિવસ થયા મળ્યો નથી… કદાચ એ મને કશું કહેવા-પૂછવા માગતો હોય…
શીતલઃ ના, માયા. એમ નથી… પણ બેનર્જીને ચાર-પાંચ દિવસ થયા મળ્યો નથી… કદાચ એ મને કશું કહેવા-પૂછવા માગતો હોય…
26,604

edits