ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 360: Line 360:
}}
}}
{{Ps
{{Ps
શીતલઃ પણ ગીરા! આમાં હું શું કરી શકું?
|શીતલઃ  
ગીરાઃ તું શા માટે કશું ન કરી શકે? તું બધું જ કરી શકે. જો તું કશું કરવા માંગતો હોય તો…
|પણ ગીરા! આમાં હું શું કરી શકું?
શીતલઃ તું બતાવ… હું શું કરી શકું તેમ છું?
}}
ગીરાઃ બતાવું?
{{Ps
|ગીરાઃ  
|તું શા માટે કશું ન કરી શકે? તું બધું જ કરી શકે. જો તું કશું કરવા માંગતો હોય તો…
}}
{{Ps
|શીતલઃ  
|તું બતાવ… હું શું કરી શકું તેમ છું?
}}
{{Ps
|ગીરાઃ  
|બતાવું?
}}
(ગીરા અને શીતલ બંને એમ જ એકબીજાંને ટીકી રહે છે… કશું બોલતાં નથી. થોડી વાર પછી ગીરા શીતલને છોડીને ચાલી જાય છે… સ્ટેજ ઉપર શીતલ એકલો રહે છે… શીતલ સહેજ આગળ વધીને… સ્ટેજની નજીકના ભાગ પાસે આવે છે. ઑડિયન્સ સામે જુએ છે. લાઇટમાં ફેરફાર.)

શીતલઃ મને ખબર છે… માયા બેનર્જીને ચાહે છે… મને એ વાતની પણ ખબર છે કે ગીરા મને ચાહતી નથી… અને હું પણ ગીરાને ચાહતો નથી… અમે બંને પરસ્પર જૂઠાણું ચલાવીએ છીએ… બનાવટ કરીએ છીએ…
{{Ps
|શીતલઃ  
|મને ખબર છે… માયા બેનર્જીને ચાહે છે… મને એ વાતની પણ ખબર છે કે ગીરા મને ચાહતી નથી… અને હું પણ ગીરાને ચાહતો નથી… અમે બંને પરસ્પર જૂઠાણું ચલાવીએ છીએ… બનાવટ કરીએ છીએ…
એટલા માટે કે એક દિવસ અમારું આ જૂઠાણું પકડાઈ જાય… એક દિવસ માયાને ખબર પડે કે તેનો પતિ બીજી સ્ત્રીને ચાહે છે… માયાને ખબર પડે કે તેના પતિને પણ એક પ્રેમિકા છે… બેનર્જીની જેમ જ…

તે દિવસે… માયાને ખ્યાલ આવશે કે શીતલને પણ કોક પ્રેમ કરી શકે છે… સતત જેને હડધૂત કર્યા કર્યો છે… જેને નિર્માલ્ય અને ભીરુ કહ્યા કર્યો છે… જેને એક પળ માટે પણ સ્વીકારવામાં નથી આવ્યો… તેવા લાચાર અને માયકાંગલા શીતલને પણ પોતાની એક પ્રેમિકા છે. તેને પણ કોકનો પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે…

માયા… હું તને બતાવી દેવા માગું છું… તને સાબિત કરી દેવા માંગું છું કે હું પણ એક જીવતોજાગતો માણસ છું. મને પણ મારું વ્યક્તિત્વ અને સ્વમાન છે. માયા, હું એ દિવસની રાહ જોઉં છું… જે દિવસે હું તારા ગૌરવ અને અસ્તિત્વને મિટાવી દઈશ… તને ચૂરચૂર કરી નાખીશ અને પછી તારા ખંડિત થયેલા કકડાઓ પાસે ઊભો રહી હું સાબિત કરી આપીશ કે શીતલ પણ એક પ્રતાપી પુરુષ હતો. શીતલ એક પ્રતાપી પુરુષ હતો.

(અડધા ભાગમાં અંધારું થઈ જાય છે. શીતલ આ અંધકારમાં એક બાજુ ચાલ્યો જાય છે. બાજુના અડધા ભાગમાં પ્રકાશ થાય છે. એ વખતે સ્ટેજ પર કોઈ નથી. થોડી વાર પછી માયા સ્ટેજ ઉપર દાખલ થાય છે. તેની સાથે બેનર્જી પણ છે. બેનર્જી તેની ટાઈની નોટ સરખી કરે છે અને બારણા પાસે જાય છે. એ વખતે પૂર્વવત્ સ્થિતિ પ્રમાણે શીતલ પડદા પાસે આવીને સંતાઈ જાય છે… બેનર્જી બહાર નીકળે તેની રાહ જુએ છે.)

બેનર્જીઃ હું જાઉં છું… કાલે તારા ફોનની રાહ જોઈશ.
{{Ps
માયાઃ સારું જોજે. ફોન પાસેથી ખસતો નહીં…
|બેનર્જીઃ  
બેનર્જીઃ નહીં ખસું…
|હું જાઉં છું… કાલે તારા ફોનની રાહ જોઈશ.
}}
{{Ps
|માયાઃ  
|સારું જોજે. ફોન પાસેથી ખસતો નહીં…
}}
{{Ps
|બેનર્જીઃ  
|નહીં ખસું…
}}
{{Ps
(પ્રેમપૂર્વક હાથ લાંબો કરી ટાટા કરે છે અને જાય છે.)

(માયા તેને વળાવી ખુરશી ઉપર બેસી જાય છે… શીતલ પડદા પાછળથી રિવૉલ્વર કાઢી તાકે છે અને પછી બે બાર કરે છે. માયા બેવડ વળી જાય અને નીચે પછડાઈ પડે છે… શીતલ પડદા પાછળથી નીકળી માયા પાસે જાય છે અને તેના શરીર પાસે ઊભો રહી તેને જોયા કરે છે… અંધકાર થઈ જાય છે. થોડી પળો પછી પ્રકાશ થાય છે… ત્યારે માયા તથા શીતલ સ્ટેજ ઉપર દેખાય છે… બંને વાતો કરે છે.)

26,604

edits

Navigation menu