ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 42: Line 42:
|અરે આઘા રહો, અડો નહીં, હોલાગુરુ મહાજન,આ કળજુગનો કાન છે, એથી સાંભતૈ શ્રોતાજન.
|અરે આઘા રહો, અડો નહીં, હોલાગુરુ મહાજન,આ કળજુગનો કાન છે, એથી સાંભતૈ શ્રોતાજન.
}}
}}
{{ps હોલાગુરુઃ અસલમાં હું રંગલો, આ રંગલીથી ઓળખાય,
{{ps
મારાં વહાલાં સાસુજીનું નાક એ કરડી ખાય.
|હોલાગુરુઃ
{{ps જીજીભાઈઃ આજ નાટક છે હોહોલિકા, ત્યાં કાજીજીનો વેશ.
|અસલમાં હું રંગલો, આ રંગલીથી ઓળખાય,મારાં વહાલાં સાસુજીનું નાક એ કરડી ખાય.
અમે છે પહેર્યું અંગરખું, પણ ખોવાઈ ગયો છે ખેશ.
}}
{{ps હોલાગુરુઃ આ નાટક નામે હોહોલિકા, જે કોણે લખ્યું કહેવાય?
{{ps
{{ps જીજીભાઈઃ ચંદ્રવદન મહેતાને નામે, જે દર વાતે વંકાય!
|જીજીભાઈઃ
{{ps હોલાગુરુઃ હોહોલિકા, હોહોહોલિકા, તે છે છોકરીનું નામ?
|આજ નાટક છે હોહોલિકા, ત્યાં કાજીજીનો વેશ.અમે છે પહેર્યું અંગરખું, પણ ખોવાઈ ગયો છે ખેશ.
{{ps જીજીભાઈઃ ના ગુરુ, મૂળમાં તો હાહાલિકા, પણ વાત થઈ છે આમ:
}}
ચન્દ્રવદન મહેતા એનું આંખનું જરા કાચું,
{{ps
તે નકલ કરવા બેઠા, તે ખોટાનું થઈ ગયું સાસું!
|હોલાગુરુઃ
રંગલોઃ તાતા થૈ થૈ, તાતા થૈ થૈ – થા  
|આ નાટક નામે હોહોલિકા, જે કોણે લખ્યું કહેવાય?
ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા!
}}
ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા!
{{ps
{{ps જીજીઃ અરે, જરા અહીં ઊભા રહીને બોલો, એમ માઈક્રોફોનથી આઘા ન ખસી જાવ. બધા સાંભળી શકે.
|જીજીભાઈઃ
|ચંદ્રવદન મહેતાને નામે, જે દર વાતે વંકાય!
}}
{{ps
|હોલાગુરુઃ
|હોહોલિકા, હોહોહોલિકા, તે છે છોકરીનું નામ?
}}
{{ps
|જીજીભાઈઃ
|ના ગુરુ, મૂળમાં તો હાહાલિકા, પણ વાત થઈ છે આમ:
}}
{{ps
|ચન્દ્રવદન મહેતા એનું આંખનું જરા કાચું,
|તે નકલ કરવા બેઠા, તે ખોટાનું થઈ ગયું સાસું!
}}
{{ps
|રંગલોઃ
|તાતા થૈ થૈ, તાતા થૈ થૈ – થા
}}
{{ps
|ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા!
|ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા!
}}
{{ps
|જીજીઃ
|અરે, જરા અહીં ઊભા રહીને બોલો, એમ માઈક્રોફોનથી આઘા ન ખસી જાવ. બધા સાંભળી શકે.
}}
(એક ગમે તે માણસ, પ્રેક્ષકગણમાંથી પ્રવેશે છે.)
(એક ગમે તે માણસ, પ્રેક્ષકગણમાંથી પ્રવેશે છે.)
{{ps ૧ પુરુષઃ તમે ચન્દ્રવદન મહેતા છો?
{{ps
|
 
 
૧ પુરુષઃ તમે ચન્દ્રવદન મહેતા છો?
{{ps જીજી.: એ નામ જ અમે તો આજે સાંભળ્યું. મારું નામ જીજીભાઈ, અને ભૂદેવનું નામ હોલાગુરુ. અમે ચન્દ્રવદન હોઈએ તો અમારાં મોં ચન્દ્ર જેવાં ના હોય?
{{ps જીજી.: એ નામ જ અમે તો આજે સાંભળ્યું. મારું નામ જીજીભાઈ, અને ભૂદેવનું નામ હોલાગુરુ. અમે ચન્દ્રવદન હોઈએ તો અમારાં મોં ચન્દ્ર જેવાં ના હોય?
{{ps ૧ પુ.: અને આ માઈક્રોફોન છે, ત્યારે સાહેબ, મારે એક જાહેરાત કરવાની છે, તે કરવા દેશો?
{{ps ૧ પુ.: અને આ માઈક્રોફોન છે, ત્યારે સાહેબ, મારે એક જાહેરાત કરવાની છે, તે કરવા દેશો?
18,450

edits