18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
|અરે આઘા રહો, અડો નહીં, હોલાગુરુ મહાજન,આ કળજુગનો કાન છે, એથી સાંભતૈ શ્રોતાજન. | |અરે આઘા રહો, અડો નહીં, હોલાગુરુ મહાજન,આ કળજુગનો કાન છે, એથી સાંભતૈ શ્રોતાજન. | ||
}} | }} | ||
{{ps હોલાગુરુઃ અસલમાં હું રંગલો, આ રંગલીથી ઓળખાય, | {{ps | ||
|હોલાગુરુઃ | |||
{{ps જીજીભાઈઃ આજ નાટક છે હોહોલિકા, ત્યાં કાજીજીનો વેશ. | |અસલમાં હું રંગલો, આ રંગલીથી ઓળખાય,મારાં વહાલાં સાસુજીનું નાક એ કરડી ખાય. | ||
}} | |||
{{ps હોલાગુરુઃ આ નાટક નામે હોહોલિકા, જે કોણે લખ્યું કહેવાય? | {{ps | ||
{{ps જીજીભાઈઃ ચંદ્રવદન મહેતાને નામે, જે દર વાતે વંકાય! | |જીજીભાઈઃ | ||
{{ps હોલાગુરુઃ હોહોલિકા, હોહોહોલિકા, તે છે છોકરીનું નામ? | |આજ નાટક છે હોહોલિકા, ત્યાં કાજીજીનો વેશ.અમે છે પહેર્યું અંગરખું, પણ ખોવાઈ ગયો છે ખેશ. | ||
{{ps જીજીભાઈઃ ના ગુરુ, મૂળમાં તો હાહાલિકા, પણ વાત થઈ છે આમ: | }} | ||
{{ps | |||
|હોલાગુરુઃ | |||
રંગલોઃ તાતા થૈ થૈ, તાતા થૈ થૈ – થા | |આ નાટક નામે હોહોલિકા, જે કોણે લખ્યું કહેવાય? | ||
}} | |||
{{ps | |||
{{ps જીજીઃ અરે, જરા અહીં ઊભા રહીને બોલો, એમ માઈક્રોફોનથી આઘા ન ખસી જાવ. બધા સાંભળી શકે. | |જીજીભાઈઃ | ||
|ચંદ્રવદન મહેતાને નામે, જે દર વાતે વંકાય! | |||
}} | |||
{{ps | |||
|હોલાગુરુઃ | |||
|હોહોલિકા, હોહોહોલિકા, તે છે છોકરીનું નામ? | |||
}} | |||
{{ps | |||
|જીજીભાઈઃ | |||
|ના ગુરુ, મૂળમાં તો હાહાલિકા, પણ વાત થઈ છે આમ: | |||
}} | |||
{{ps | |||
|ચન્દ્રવદન મહેતા એનું આંખનું જરા કાચું, | |||
|તે નકલ કરવા બેઠા, તે ખોટાનું થઈ ગયું સાસું! | |||
}} | |||
{{ps | |||
|રંગલોઃ | |||
|તાતા થૈ થૈ, તાતા થૈ થૈ – થા | |||
}} | |||
{{ps | |||
|ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા! | |||
|ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા! | |||
}} | |||
{{ps | |||
|જીજીઃ | |||
|અરે, જરા અહીં ઊભા રહીને બોલો, એમ માઈક્રોફોનથી આઘા ન ખસી જાવ. બધા સાંભળી શકે. | |||
}} | |||
(એક ગમે તે માણસ, પ્રેક્ષકગણમાંથી પ્રવેશે છે.) | (એક ગમે તે માણસ, પ્રેક્ષકગણમાંથી પ્રવેશે છે.) | ||
{{ps ૧ પુરુષઃ તમે ચન્દ્રવદન મહેતા છો? | {{ps | ||
| | |||
૧ પુરુષઃ તમે ચન્દ્રવદન મહેતા છો? | |||
{{ps જીજી.: એ નામ જ અમે તો આજે સાંભળ્યું. મારું નામ જીજીભાઈ, અને ભૂદેવનું નામ હોલાગુરુ. અમે ચન્દ્રવદન હોઈએ તો અમારાં મોં ચન્દ્ર જેવાં ના હોય? | {{ps જીજી.: એ નામ જ અમે તો આજે સાંભળ્યું. મારું નામ જીજીભાઈ, અને ભૂદેવનું નામ હોલાગુરુ. અમે ચન્દ્રવદન હોઈએ તો અમારાં મોં ચન્દ્ર જેવાં ના હોય? | ||
{{ps ૧ પુ.: અને આ માઈક્રોફોન છે, ત્યારે સાહેબ, મારે એક જાહેરાત કરવાની છે, તે કરવા દેશો? | {{ps ૧ પુ.: અને આ માઈક્રોફોન છે, ત્યારે સાહેબ, મારે એક જાહેરાત કરવાની છે, તે કરવા દેશો? |
edits