18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 862: | Line 862: | ||
|કચેરી ચુકાદો આપે છે. | |કચેરી ચુકાદો આપે છે. | ||
}} | }} | ||
{{ps જીજી.: ચુકાદો સાંભળવા બધા પાસે આવી જમા થઈ જાય. | {{ps | ||
|જીજી.: | |||
{{ps જીજી.: ખામોશ! | |ચુકાદો સાંભળવા બધા પાસે આવી જમા થઈ જાય. | ||
}} | |||
{{ps છડીદારઃ આગુસે બાજુસે નિગાહ રખો, કાજીજી પાછો ફરે છે…એ… | {{ps | ||
|કાજીજીઃ | |||
|ઘરડા બાપ હોડીમાં ગુજરી ગયા છે, એ હકીકત છે, આજથી ત્રીજે દિવસે ભાઈ છેલો એ જ હોડીમાં નીકળે, પુલ નીચે હોડી ઊભી રાખે અને પુલ ઉપરથી દુલાએ એવી રીતે ભૂસ્કો મારવો કે એ બરાબર છેલા ઉપર પડે, અને છેલો મરી જાય. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ખામોશ! | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|અને એમ કરતાં છેલો ન મરે તો દુલો ગુનેગાર ગણાશે. કચેરી બરખાસ્ત કરવામાં આવે છે. | |||
}} | |||
{{ps | |||
|છડીદારઃ | |||
|આગુસે બાજુસે નિગાહ રખો, કાજીજી પાછો ફરે છે…એ… | |||
}} | |||
(કાજીજી જાય છે.) | (કાજીજી જાય છે.) | ||
{{ps હોલા.: હો હો હો, હો હો હો, હો હો હો… | {{ps | ||
|હોલા.: | |||
|હો હો હો, હો હો હો, હો હો હો… | |||
}} | |||
{{ps | |||
| | |||
{{ps જીજી.: અરે છેલાભાઈ! તમે આમ આવો. એમ કાંઈ ચાલ્યા જવાય છે? જુઓ, તમે દુલાના બાપને નદીમાં પડતું મેલી મારી નાખ્યો તે સારું કર્યું, દુલો મારો સગોભાઈ થાય. | |આકાશભરમેં રંગ દેખા, હમને આતશબાજીકા; | ||
છેલોઃ એમ કે જીજીભાઈ? ચાલો સારું! | }} | ||
{{ps જીજી.: બાપ મને એક કાણી પૈ આલતો નહોતો અને દુલો ભાગ પાડતો નહોતો. હવે મિલકત વહેંચાશે, એમાં મને સારો ભાગ મળશે. | {{ps | ||
હોલો.: હો હો હો, હો હો હો, હોલિકા માતકી જે! | | | ||
{{ps જીજી.: અને હવે છેલાભાઈ, કાજીયાસાયેબને તમે પેલા રૂમાલમાં બાંધેલી સોનાની લગડીઓ બતાવતા હતા, તે આલો. કાજીજીએ મને એ લેવા મોકલ્યો છે. | |કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો બંડલ બાજીકા, | ||
છેલોઃ કઈ સોનાની લગડી. જીજીભાઈ? | }} | ||
{{ps જીજી.: પેલી ચુકાદા વખતે હાથ હલાવી પાછળથી બતાવતા હતા તે! | {{ps | ||
છેલોઃ અરે પાગલ! એ તો જુઓ, આ એકેકથી સવાયા ચીચા પથરા હતા. | | | ||
{{ps જીજી.: પથરા! પથરા બતાવતા હતા! સોનું નહિ? | |જી, ન્યાય તો બંડલ બાજીકા, | ||
છેલોઃ ચીચા પથરા; જુઓ, માથું ભાગે એવા; લ્યો, જોયા? કાજીજી જો કદાચને ચુકાદો મારી વિરુદ્ધમાં આપત તો એકી પથરે કનોરું રંગી નાંખત! | }} | ||
{{ps | |||
છેલોઃ આ મારો હાથ છે ગલોલ જેવો. કહેતા હો તો ઊડતું પંખી હમણાં તાકી પાડી બતાવું. આ પથરો જેવો અહીં ઢીમચે ચોંટે કે ઢીમચાના ત્રણ ફાડચા જ સમજો. | | | ||
{{ps હોલા.: તો તો હોળીમાં ફક્કડ નારિયેળ વધેરાત. બોલો હોળી માતકી જે! | |જી, ન્યાય તો બંડલ બાજીકા. | ||
{{ps જીજી.: અલ્યા ત્રણે વખત પથરા જ બતાડ્યા? | }} | ||
છેલોઃ આ એક, જીજીભાઈ! આ બીજો, અને આ ત્રીજો. એકેકેથી સવાયા. આ પાર કે તે પાર – કાજીજીને કહો કે જીવતા બચ્યા એ માટે ઉપકાર માનો. જોવું હોય તો પણે જરા આઘા ઊભા રહો તો આ એક તમારા ઉપર તાકી બતાવું. | {{ps | ||
{{ps જીજી.: ના રે બાપલીઆ! હું તો આ કાજીજીને કહેવા ચાલ્યો. | | | ||
|ચલો ભાઈઓ! ફળિયાને નાકે આપણે હવે આરામ લઈએ, અથવા ચા ગટગટાવીએ. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અરે છેલાભાઈ! તમે આમ આવો. એમ કાંઈ ચાલ્યા જવાય છે? જુઓ, તમે દુલાના બાપને નદીમાં પડતું મેલી મારી નાખ્યો તે સારું કર્યું, દુલો મારો સગોભાઈ થાય. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|એમ કે જીજીભાઈ? ચાલો સારું! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|બાપ મને એક કાણી પૈ આલતો નહોતો અને દુલો ભાગ પાડતો નહોતો. હવે મિલકત વહેંચાશે, એમાં મને સારો ભાગ મળશે. | |||
}} | |||
{{ps | |||
|હોલો.: | |||
|હો હો હો, હો હો હો, હોલિકા માતકી જે! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અને હવે છેલાભાઈ, કાજીયાસાયેબને તમે પેલા રૂમાલમાં બાંધેલી સોનાની લગડીઓ બતાવતા હતા, તે આલો. કાજીજીએ મને એ લેવા મોકલ્યો છે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કઈ સોનાની લગડી. જીજીભાઈ? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|પેલી ચુકાદા વખતે હાથ હલાવી પાછળથી બતાવતા હતા તે! | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|અરે પાગલ! એ તો જુઓ, આ એકેકથી સવાયા ચીચા પથરા હતા. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|પથરા! પથરા બતાવતા હતા! સોનું નહિ? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ચીચા પથરા; જુઓ, માથું ભાગે એવા; લ્યો, જોયા? કાજીજી જો કદાચને ચુકાદો મારી વિરુદ્ધમાં આપત તો એકી પથરે કનોરું રંગી નાંખત! | |||
}} | |||
{ps | |||
|જીજી.: | |||
|હેં? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|આ મારો હાથ છે ગલોલ જેવો. કહેતા હો તો ઊડતું પંખી હમણાં તાકી પાડી બતાવું. આ પથરો જેવો અહીં ઢીમચે ચોંટે કે ઢીમચાના ત્રણ ફાડચા જ સમજો. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|તો તો હોળીમાં ફક્કડ નારિયેળ વધેરાત. બોલો હોળી માતકી જે! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અલ્યા ત્રણે વખત પથરા જ બતાડ્યા? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|આ એક, જીજીભાઈ! આ બીજો, અને આ ત્રીજો. એકેકેથી સવાયા. આ પાર કે તે પાર – કાજીજીને કહો કે જીવતા બચ્યા એ માટે ઉપકાર માનો. જોવું હોય તો પણે જરા આઘા ઊભા રહો તો આ એક તમારા ઉપર તાકી બતાવું. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ના રે બાપલીઆ! હું તો આ કાજીજીને કહેવા ચાલ્યો. | |||
}} | |||
(જાય છે.) | (જાય છે.) | ||
છબીલાઃ (પ્રવેશે છે) ભાઈ છેલા – હે છેલાભાઈ! એ બળદે તમે રાખો. ચુકાદાના અમલમાંથી મને છૂટો કરો તો સારું. | {{ps | ||
છેલોઃ એમ? ઠીક ભાઈ, ખરેખર મારો જીવનપલટો શરૂ થયો. શું એ આ ચીચા પથ્થરને આભારી હશે? | |છબીલાઃ | ||
{{ps છબીલઃ અને જ્યારે જોઈએ ત્યારે નાથેલા બળદિયા લઈ જજે; અથવા તો પાક ન ઊતરે તો ગાલ્લી દાણોય લઈ જજે… આવજે! | |(પ્રવેશે છે) ભાઈ છેલા – હે છેલાભાઈ! એ બળદે તમે રાખો. ચુકાદાના અમલમાંથી મને છૂટો કરો તો સારું. | ||
{{ps હોલા.: આ હોલાગુરુને ભૂલતા નહીં, હોં છેલાભાઈ! | }} | ||
ચંદનઃ (પ્રવેશે છે.) લે ભા છેલા. આ બસોની કોથળી; માંડ માંડ ધણીથી છાના બચાવી મૂકેલી. અમે જેમ તેમ પેટગુજારો કરીએ, તેમાં તારા જેવા તગડા બાળકને શી રીતે પોષવો! મારે આ ચુકાદાનો અમલ નથી કરાવવો. | {{ps | ||
છેલોઃ અરે એમ હોય ચન્દનબા! હું બહુ ડાહ્યો થઈને રહીશ, કોઈને નહીં પજવું. | |છેલોઃ | ||
ચંદનઃ અરે બળ્યા તારા અવતાર! લે. અને જો ફરીથી કોઈના છોકરા આવી રીતે મારી ના નાખતો. | |એમ? ઠીક ભાઈ, ખરેખર મારો જીવનપલટો શરૂ થયો. શું એ આ ચીચા પથ્થરને આભારી હશે? | ||
છેલોઃ ચંદનબાઈ! મેં ખૂન નહોતું કીધું. | }} | ||
ચંદનઃ ના ભાઈ ના! જો, એ છોકરું યે મારું નહોતું. ધરમશાળામાં કંઈક લોક આવે એમ આ નધણિયાતું બાળક પણ આવી ચઢ્યું હતું. ચાલ, આવજે! | {{ps | ||
{{ps હોલા.: સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ! સૌનું કરો કલ્યાણ! | |છબીલઃ | ||
છેલોઃ ગુરુ મહારાજ! મને થતું જ હતું કે મારી જિંદગી હવે નવો વળાંક લઈ રહી છે. | |અને જ્યારે જોઈએ ત્યારે નાથેલા બળદિયા લઈ જજે; અથવા તો પાક ન ઊતરે તો ગાલ્લી દાણોય લઈ જજે… આવજે! | ||
{{ps હોલા.: હા છેલાભાઈ! નહીં તો નદીમાં પડતું મેલ્યું છતાં બચત જ શેના? | }} | ||
દુલોઃ (પ્રવેશી) મારા બાપલીઆ, આ પાંચસો – મને કાજીજીના ચુકાદાના અમલમાંથી છૂટા કરો. મારે પુલ ઉપરથી ભૂસ્કો નથી મારવો. | {{ps | ||
છેલોઃ ના, પણ હું નીચે હોડીમાં બરાબર ઊભો રહેવા તૈયાર છું. | |હોલા.: | ||
દુલોઃ અરે પણ હું ક્યાં ભૂસ્કો મારવા તૈયાર છું? આ બીજા પાંચસોની થેલી, લે ભાઈ, અને છેડો છોડ. તું જીત્યો, હું હાર્યો. મારા બાપાને વગે કર્યો તે જ બસ છે. | |આ હોલાગુરુને ભૂલતા નહીં, હોં છેલાભાઈ! | ||
છેલોઃ પણ દુલાભાઈ! વાત એમ છે કે. | }} | ||
{{ps | |||
|ચંદનઃ | |||
|(પ્રવેશે છે.) લે ભા છેલા. આ બસોની કોથળી; માંડ માંડ ધણીથી છાના બચાવી મૂકેલી. અમે જેમ તેમ પેટગુજારો કરીએ, તેમાં તારા જેવા તગડા બાળકને શી રીતે પોષવો! મારે આ ચુકાદાનો અમલ નથી કરાવવો. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|અરે એમ હોય ચન્દનબા! હું બહુ ડાહ્યો થઈને રહીશ, કોઈને નહીં પજવું. | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|અરે બળ્યા તારા અવતાર! લે. અને જો ફરીથી કોઈના છોકરા આવી રીતે મારી ના નાખતો. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ચંદનબાઈ! મેં ખૂન નહોતું કીધું. | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|ના ભાઈ ના! જો, એ છોકરું યે મારું નહોતું. ધરમશાળામાં કંઈક લોક આવે એમ આ નધણિયાતું બાળક પણ આવી ચઢ્યું હતું. ચાલ, આવજે! | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ! સૌનું કરો કલ્યાણ! | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ગુરુ મહારાજ! મને થતું જ હતું કે મારી જિંદગી હવે નવો વળાંક લઈ રહી છે. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|હા છેલાભાઈ! નહીં તો નદીમાં પડતું મેલ્યું છતાં બચત જ શેના? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|(પ્રવેશી) મારા બાપલીઆ, આ પાંચસો – મને કાજીજીના ચુકાદાના અમલમાંથી છૂટા કરો. મારે પુલ ઉપરથી ભૂસ્કો નથી મારવો. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ના, પણ હું નીચે હોડીમાં બરાબર ઊભો રહેવા તૈયાર છું. | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|અરે પણ હું ક્યાં ભૂસ્કો મારવા તૈયાર છું? આ બીજા પાંચસોની થેલી, લે ભાઈ, અને છેડો છોડ. તું જીત્યો, હું હાર્યો. મારા બાપાને વગે કર્યો તે જ બસ છે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|પણ દુલાભાઈ! વાત એમ છે કે. | |||
}} | |||
દુલોઃ અલ્યા આથી વધારે મારું ગજું નથી, તું છોડ મને. તેં મારા બાપને નથી મારી નાખ્યો, થયું? એ એના મોતે મર્યો, અને હવે મારે મરવું નથી. આવજો ભાઈ. જે જે. | દુલોઃ અલ્યા આથી વધારે મારું ગજું નથી, તું છોડ મને. તેં મારા બાપને નથી મારી નાખ્યો, થયું? એ એના મોતે મર્યો, અને હવે મારે મરવું નથી. આવજો ભાઈ. જે જે. | ||
છેલોઃ જિંદગીનો રસ્તો ઝોક લે છે તે આનું નામ – બધું સુખ મળશે પણ એક વહુનું સુખ, અરે પ્રભુ! | છેલોઃ જિંદગીનો રસ્તો ઝોક લે છે તે આનું નામ – બધું સુખ મળશે પણ એક વહુનું સુખ, અરે પ્રભુ! |
edits