18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,035: | Line 1,035: | ||
|છેલોઃ | |છેલોઃ | ||
|પણ દુલાભાઈ! વાત એમ છે કે. | |પણ દુલાભાઈ! વાત એમ છે કે. | ||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|અલ્યા આથી વધારે મારું ગજું નથી, તું છોડ મને. તેં મારા બાપને નથી મારી નાખ્યો, થયું? એ એના મોતે મર્યો, અને હવે મારે મરવું નથી. આવજો ભાઈ. જે જે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|જિંદગીનો રસ્તો ઝોક લે છે તે આનું નામ – બધું સુખ મળશે પણ એક વહુનું સુખ, અરે પ્રભુ! | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|તે માટે તો હું બેઠો છું, રાજ્જા! તમે કહો તેવી કન્યા હાજર કરી દઉં, જિંદગીનો કટ સુધાર્યો તમારો. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|છેલા! હું કાજીજી, તારો આભાર માનું છું. આ અશરફીની કોથળી તને ભેટ આપું છું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|તમારી ઘણી મહેરબાની – પણ કાજીસાહેબ, આનું કારણ? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|કારણ તેં અમારી જિંદગી બચાવી. પેલા ત્રણ પથરામાંથી એકાદ પણ તે અમારી પર અફાળ્યો હોત તો અહીં જ અમારી આરામગાહ થઈ ગઈ હોત. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કાજીસાહેબ! નાણાંની કોથળી ભેટ આપવા માટે આપનો આભાર. હવે મને કહો, લગનની બાબતમાં આપનો શો ખ્યાલ છે? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|હજી ખ્યાલ જ છે, બચ્ચા! મને મનપસંદ ઓરત પરણવાની બહુ હોંશ હતી. એવી ઓરત મળી, ત્યારે એના મનને હું પસંદ નહોતો એથી હું આજ સુધી કુંવારો જ છું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|પણ આ તમારા હોલાગુરુ તો કહે છે કે જેવી જોઈએ તેવી વહુ હમણાં આણી આપું. | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|(પ્રવેશે છે.) અરે આણ્યા આણ્યા! ફળિયામાં બેઠી બેઠી હું ક્યારની તમારો રંગ જોઉં છું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કોણ, તનમન! તેં તો મારા જેવા ગરીબને પરણવાની ક્યારની ના પાડી હતી. | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|તેની કોણે ના પાડી? અને આ આટલી કોથળીઓ હાથમાં આવ્યા પછી હવે હું તમને પરણ્યા વિના રહું ખરી? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|પણ કોથળીઓ શેની ઝૂંટવી લે છે? | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|પરણ્યા પછી બધી પાછી આપીશ. ચાલો, લગન લેવડાવો. એકાએક પૈસાદાર થઈ બેઠા, તે કાંઈ શેઠાણી વિના ચાલશે. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|સમય વર્તતે સાવધાન! | |||
}} | |||
{{ps | |||
| | |||
|કન્યાદાન દાતા સાવધાન! | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કાજીસાહેબ! તમે કન્યાના બાપ થાવો અને કન્યાદાન આપો. | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|હા, કાજીસાહેબ, કંઈ વાંધો નથી. અત્યાર સુધી તો હું ના પાડતી હતી, પણ મારા બાપ મને આને પરણવાની ના પાડતા હતા. હવે તો આ ખડિંગ ખડિંગ જોઈને એ પણ હા પાડશે, કેમ બાપા? | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|કબૂલ છે? કે પિતાજી! થઈ જાય ત્યારે, હોલિકા માતકી જે. અલ્યા આમ આવો, આમ આવો, એમ ચોતરે ચોગાનમાં જઈને શેના બેઠા? છબીલારામ, દુર્લભરામ, જીજીભાઈ, છેલાભાઈના લગ્નમાં પધારો અને ચન્દનબાઈ, તમે ગીતો ગવડાવો, અમે બધાં ઝીલશું. | |||
}} | |||
(કાજી હસ્તમેળાપ કરાવે છે, અને વરઘોડો ફરતો ચાલ્યો જાય છે.) | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા. | |||
}} | |||
{{ps | |||
|બધાઃ | |||
|જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા. | |||
}} | |||
{{ps | |||
|બધાઃ | |||
|જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા. | |||
}} | }} | ||
<center>(પડદો)</center> | |||
{{Right|(ચં.ચી. મહેતા સમગ્ર નાટ્યકૃતિઓઃ એકાંકી)}} | |||
{{ | |||
(ચં.ચી. મહેતા સમગ્ર નાટ્યકૃતિઓઃ એકાંકી) | |||
<center>*</center> | <center>*</center> |
edits