ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 197: Line 197:
{{ps |મેનાં: | જબાન એકલી નથી ચાલતી, હાથ પણ ચાલે છે. આપ, કટારી આપ}}
{{ps |મેનાં: | જબાન એકલી નથી ચાલતી, હાથ પણ ચાલે છે. આપ, કટારી આપ}}
(મેનાં આવેશમાં ને આવેશમાં શાહજાદા ઉપર ધસે છે. શાહજાદો ખસી જાય છે; મેનાં પડી જાય છે. શાહજાદો એને ઊંચકી ઘોડા ઉપર નાંખી ઘોડો છાવણી તરફ મારી મૂકે છે.)
(મેનાં આવેશમાં ને આવેશમાં શાહજાદા ઉપર ધસે છે. શાહજાદો ખસી જાય છે; મેનાં પડી જાય છે. શાહજાદો એને ઊંચકી ઘોડા ઉપર નાંખી ઘોડો છાવણી તરફ મારી મૂકે છે.)
<center>'''દૃશ્ય ૩'''</center>
(ગામને પાધર ચાંદની રાતે ગુર્જર જુવાનિયાઓ ખેલે છે. ગેડીદંડો પૂરો કરી જુવાનિયાઆ ઉદ્ધતમણ્ડલ નૃત્ય કરવા એકઠા થાય છે. બધા હીરીઆ કાજે ખોટી થાય છે. હીરો આવે છે.)
{{ps |૧ જુવાનિયોઃ| હીરા, આટલી બધી વાર કેમ થઈ?}}
{{ps |હીરોઃ| મારી ભાભીની વાટ જોતો’તો. મારા મનમાં કે લટકાળાં ભાભી શી વાતો લાવે છે? પણ હજી સુધી ભાભી કે એમની સાથેનું બીજું કોઈ પણ આવ્યું નથી એટલે ગામના ઘયડાઓને ચિંતા પેઠી છે. મારા મોટાભાઈયે અધીરા થઈ ગયા છે.}}
{{ps |૨ જુવાનિયોઃ| એ તો ભિયા! ઘયડાંઓને ટેવ પડી. આપણે તું ત્યારે પેલો રાસ ચલાવ ને!}}
{{ps |હીરોઃ| ચલવ્યો ભિયા! આવો ત્યારે!}}
(બધા મણ્ડલાકારમાં ગોઠવાઈ ગાતાં ગાતાં નૃત્ય કરે છે.)
{{ps
|
|હે એક વાર માતા ડોલ્યાં રે માતા એક વાર દુઃખે ડોલ્યાંએ મ્હેણાંનાં વેણો બોલ્યાં રે માતા મ્હેણાંનાં વેણો બોલ્યાંહે પારકો ભૂમિ ચાંપે હો દીકરા! પારકો ભૂમિ ચાંપેહે આવડો શાંને કાંપે હો દીકરા! આવડો શાંને કાંપેહે આવાં શા જીવવાં વ્હાલાં હો દીકરા! આવાં શાં જીવવાં વ્હાલાંહે મ્હેણાંનાં વાગે ભાલાં હો દીકરા! મ્હેણાંનાં વાગે ભાલાંરે ન્હોય આ સુખનાં ટાણાં હો દીકરા ન્હોય આ સુખનાં ટાંણાંકે પાક્યા શું કૂખે પાંણાં હો દીકરા પાક્યા શું કૂખે પાંણાં.… … … … …હે અભેસંગ ઊઠે ને વીરસંગ ઊઠે, ઊઠે છે બાવન વીરહે નવલખ ગુરજર રૂઠે મોરી માતા, રૂઠે છે નવલખ વીરઆવડાં ન દે તું આળ મોરી માતા, આવડાં ન દે તું આળમાથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળહે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપેતો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપેકુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળુંતો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળુંહે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજલોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘહે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખજીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવારહવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
}}
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)
{{ps |બ્રાહ્મણઃ| અલ્યા જુવાનિયાઓ! ચંદાજીનું ઘર ક્યાં છે? હીરાજી ક્યાં છે?}}
(કોઈ સાંભળતું નથી.)
{{ps
|
|અલ્યા લડવાની વાતો કરો છો અને લડવાનું આવ્યું છે તેની તો કોઈ વાત સાંભળતા નથી! હીરાજી ક્યાં છે?
}}
(બ્રાહ્મણની બૂમોથી જોનારાનું ધ્યાન ખેંચાય છે, અને કેટલાક એની આજુબાજુ વીંટાય છે. રાસમાં ભંગાણ પડે છે અને બધા બ્રાહ્મણ પાસે એકઠા થાય છે.)
{{ps |હીરોઃ| હું આ રહ્યો. મારું શું કામ છે?}}
{{ps |બ્રાહ્મણઃ| અલ્યા, તારું શું કામ છે? તારી ભાભી કેદમાં પડી!}}
{{ps |હીરોઃ| હેં હેં! મારી ભાભી કેદમાં પડી? કોણે કેદ કરી?}}
{{ps |બ્રાહ્મણઃ| બાદશાહે! તારી ભાભીએ મારી જોડે સંદેશો કહેવડાવ્યો છે–}}
{{ps |બીજા જુવાનિયાઃ| શું, શું! ગોર! બધી ગુર્જરીઓ કેદમાં પડી?}}
{{ps |બ્રાહ્મણઃ| બાદશાહની છાવણીમાં ગયેલી જુવતી તે પાછી આવતી હશે? તમને લોકોને તમારાં બૈરાંયે ઘરમાં રાખતાં આવડતાં નથી? આ મ્લેચ્છોનો જુગ છે એ તમે જાણતા નથી?}}
{{ps |હીરોઃ| ગોર, જીભ બંધ કરો! અલ્યા ભાઈબંધો, ઘોડારમાં જઈ ઘોડા તંગ કરો અને હથિયાર બાંધો. દિલ્હીના બાદશાહને જીતી ગુર્જરી લાવીશું, અરે એના શા ભાર છે? કેમ મહારાજ! હરામખોરો દેશમાં રખડશે એટલે ગુર્જરીઓ પડદામાં રહેશે?}}
{{ps |બ્રાહ્મણઃ| હવે બહુ શેનો બોલે છે? આ તારી ભાભી તો પડદામાં પેઠી!}}
{{ps |હીરોઃ| ચાલ્યા ગરોડા! (હીરીઓ એના ઉપર ધસે છે. બીજાઓ એને રોકે છે.)}}
(ગામમાં ખબર ફેલાઈ ગઈ છે. નવલખ ગુર્જરો ચડે છે. તેનું વર્ણન આપણે એ પ્રાચીન પંક્તિઓના જોરદાર શબ્દોમાં સાંભળીશું.)
{{ps
|
|‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રેકે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રેકે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રેકે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રેકે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રેકે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
}}
18,450

edits