ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 50: Line 50:
|“કે કાબૂલસે બાદશાહ ચડે કે સારી દિલ્હી કા દીવાન રેકે બાદશાહ રે ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે.”

}}
}}
'''દૃશ્ય ૨'''
<center>'''દૃશ્ય ૨'''</center>
(“કે સાસુનાં વાર્યો ન વરે વહુ મહી વેચવાને જાય રે” –

મેનાં ગુર્જરી અને સરખી સહિયરો છાવણી જોવા નીકળી પડે છે. સવારમાં વહેલાં નીકળેલાં, પણ આ દૃશ્યમાં તેઓ આપણને દેખાય છે ત્યારે અત્યારની રીતે લગભગ આઠ-નવ વાગ્યા હશે. તેમનાં મુખ ઉપર શ્રમની આર્દ્રતા છે. વસંતના સૂર્યે સહજ સુરખીવાળા ચહેરાઓની રતાશ વધારી છે.

18,450

edits