26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 473: | Line 473: | ||
|માયાઃ | |માયાઃ | ||
|તું મને પટાવવા માગે છે? હિપ્નોટિકની બૉટલ વડે તું મને રાજી કરવા માગે છે? મારો પ્રેમ જીતવા માગે છે? | |તું મને પટાવવા માગે છે? હિપ્નોટિકની બૉટલ વડે તું મને રાજી કરવા માગે છે? મારો પ્રેમ જીતવા માગે છે? | ||
શીતલ! હું તને પૂછું છું, આવી રીતે ક્યાં સુધી વસ્તુઓ ખરીદ્યા કરીશ અને મારો પ્રેમ મેળવ્યા કરીશ? આ સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી? આવી ચીજવસ્તુઓનો સહારો લીધા સિવાય તું તારી જાતે કશું કરી શકે તેમ નથી? શીતલ! શીતલ! તું કેમ કશું સમજતો નથી? | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
સાચે જ હું કશું સમજતો નથી… માયા! તું મારી પાસેથી શેની અપેક્ષા રાખે છે? | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|માયાઃ | |||
|કહું? | |||
}} | |||
શીતલઃ હા! એટલે જ તો હું તને પૂછું છું? | {{Ps | ||
માયાઃ એક કામ કરીશ! મારા માટે પાણીનો એક ગ્લાસ લાવી આપીશ? | |શીતલઃ | ||
શીતલઃ જરૂર… એમાં શું? | |હા! એટલે જ તો હું તને પૂછું છું? | ||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|એક કામ કરીશ! મારા માટે પાણીનો એક ગ્લાસ લાવી આપીશ? | |||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|જરૂર… એમાં શું? | |||
}} | |||
(પાણીનો ગ્લાસ લેવા જાય છે… લઈને આવે છે… માયાને પાણીનો ગ્લાસ આપે છે. માયા તે હાથમાં લે છે અને પછી નીચે પટકીને તોડી નાખે છે.) | (પાણીનો ગ્લાસ લેવા જાય છે… લઈને આવે છે… માયાને પાણીનો ગ્લાસ આપે છે. માયા તે હાથમાં લે છે અને પછી નીચે પટકીને તોડી નાખે છે.) | ||
માયાઃ શા માટે મને પાણીનો ગ્લાસ લાવી આપ્યો? શા માટે મને ન કહ્યું કે તું જા અને જાતે પાણી લઈ લે? શા માટે એક પળવાર તેં મને પ્રતીતિ કરાવી ન આપી કે તું મારો પતિ છે? | માયાઃ શા માટે મને પાણીનો ગ્લાસ લાવી આપ્યો? શા માટે મને ન કહ્યું કે તું જા અને જાતે પાણી લઈ લે? શા માટે એક પળવાર તેં મને પ્રતીતિ કરાવી ન આપી કે તું મારો પતિ છે? | ||
શું જુએ છે મારી સામે? | શું જુએ છે મારી સામે? | ||
(શીતલ થોડી વાર ડઘાઈ જઈ… માયા સામે જોઈ રહે છે… પછી એકાએક ઊભા થઈ બહાર નીકળી જાય છે. માયા એકલી… એમ જ બેસી રહે છે. થોડી વાર પછી… બેનર્જી અને શીતલ પાછા ફરે છે.) | (શીતલ થોડી વાર ડઘાઈ જઈ… માયા સામે જોઈ રહે છે… પછી એકાએક ઊભા થઈ બહાર નીકળી જાય છે. માયા એકલી… એમ જ બેસી રહે છે. થોડી વાર પછી… બેનર્જી અને શીતલ પાછા ફરે છે.) | ||
બેનર્જીઃ ભાભી! આબાદ પકડી પાડ્યો. હું તેને મળવા આવતો હતો અને ભાઈસા’બ બહાર નાસી જતા હતા… | {{Ps | ||
માયાઃ હલ્લો બેનર્જી? શીતલ તમને ક્યાં મળ્યો? | |બેનર્જીઃ | ||
બેનર્જીઃ એ જ કહું છું ને! ભાઈસાહેબ! શેરીના નાકા પાસે પોસ્ટના ડબા પાસે ઊભા ઊભા કશું વિચારતા હતા… તેનું તો ધ્યાન જ ન હતું… એ તો સારું થયું કે એકાએક મારી નજર પડી. (શીતલ સામે ફરીને) શું કરતો હતો ત્યાં ઊભો ઉભો? ભાભી! તમારે અને શીતલને કોઈ ઝઘડો તો નથી થયો ને? | |ભાભી! આબાદ પકડી પાડ્યો. હું તેને મળવા આવતો હતો અને ભાઈસા’બ બહાર નાસી જતા હતા… | ||
માયાઃ ઝઘડો થયો હોત તો હું પોસ્ટના ડબા પાસે ઊભી હોત… શીતલ નહીં… શીતલ તમારી પાસે જ આવવા નીકળ્યો હતો… ને કહે કે જરા લટાર મારી આવું. | }} | ||
{{Ps | |||
|માયાઃ | |||
|હલ્લો બેનર્જી? શીતલ તમને ક્યાં મળ્યો? | |||
}} | |||
{{Ps | |||
|બેનર્જીઃ | |||
|એ જ કહું છું ને! ભાઈસાહેબ! શેરીના નાકા પાસે પોસ્ટના ડબા પાસે ઊભા ઊભા કશું વિચારતા હતા… તેનું તો ધ્યાન જ ન હતું… એ તો સારું થયું કે એકાએક મારી નજર પડી. (શીતલ સામે ફરીને) શું કરતો હતો ત્યાં ઊભો ઉભો? ભાભી! તમારે અને શીતલને કોઈ ઝઘડો તો નથી થયો ને? | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|ઝઘડો થયો હોત તો હું પોસ્ટના ડબા પાસે ઊભી હોત… શીતલ નહીં… શીતલ તમારી પાસે જ આવવા નીકળ્યો હતો… ને કહે કે જરા લટાર મારી આવું. | |||
}} | |||
(શીતલ વચ્ચે વચ્ચે ફિક્કું હસવાનો પ્રયાસ કરે છે.) | (શીતલ વચ્ચે વચ્ચે ફિક્કું હસવાનો પ્રયાસ કરે છે.) | ||
બેનર્જીઃ અચ્છા! તો બે અવકાશયાત્રીઓનું મિલન વચ્ચે જ થઈ ગયું, એમ ને? | {{Ps | ||
શીતલઃ હં… | |બેનર્જીઃ | ||
માયાઃ બેનર્જી! હમણાંના દેખાતા જ નથી… કેટલા દિવસ થયા ઘરે નથી આવ્યા? | |અચ્છા! તો બે અવકાશયાત્રીઓનું મિલન વચ્ચે જ થઈ ગયું, એમ ને? | ||
}} | |||
{{Ps | |||
|શીતલઃ | |||
|હં… | |||
}} | |||
{{Ps | |||
|માયાઃ | |||
|બેનર્જી! હમણાંના દેખાતા જ નથી… કેટલા દિવસ થયા ઘરે નથી આવ્યા? | |||
}} | |||
{{Ps | |||
બેનર્જીઃ કદાચ દસેક દિવસ થયા હશે… | બેનર્જીઃ કદાચ દસેક દિવસ થયા હશે… | ||
માયાઃ તમારે એકલા શીતલ સાથે જ સંબંધ છે કે પછી આ ઘર સાથે પણ કંઈ લેવાદેવા છે? | માયાઃ તમારે એકલા શીતલ સાથે જ સંબંધ છે કે પછી આ ઘર સાથે પણ કંઈ લેવાદેવા છે? |
edits